Nojoto: Largest Storytelling Platform

પિયરનું માન.... સાસરીનું સન્માન, પતિના અરમાન.... બ

પિયરનું માન.... સાસરીનું સન્માન,
પતિના અરમાન.... બાળકોનું ધ્યાન,
ઘરની જવાબદારી.... પરિવારનો ખ્યાલ,
બસ પોતાનાથી જ અજાણ
બસ આ જ છે
આપણા સમાજમાં સ્ત્રીની પહેચાન...

©Vishal Zaveri #Woman 
#womansDay 
#womanpower 
#womanempowerment 
#womansdayspecial 
#womandayspecial
પિયરનું માન.... સાસરીનું સન્માન,
પતિના અરમાન.... બાળકોનું ધ્યાન,
ઘરની જવાબદારી.... પરિવારનો ખ્યાલ,
બસ પોતાનાથી જ અજાણ
બસ આ જ છે
આપણા સમાજમાં સ્ત્રીની પહેચાન...

©Vishal Zaveri #Woman 
#womansDay 
#womanpower 
#womanempowerment 
#womansdayspecial 
#womandayspecial