મને નવરાશ ક્યાં કે રંગીન મૌસમ જોઉં, તારી યાદોથી નીકળું તો જમાનો જોઉં, ક્યારેક તારા વગર સાંજ પણ સુંદર લાગે મને, જ્યારે ડૂબતો સુરજ તારી યાદોમાં ડુબાડે મને...— % & #590 #soulmates #gujaratiquote #moonlight #sunshine #waitingforyou