હું "પાવર" અને "પૈસા"ને નહીં *પણ "સ્વભાવ" અને "સબંધ" ને માન આપુ છું નીતિ સાચી હસે તો નશીબ ક્યારે પણ ખરાબ નહીં થાય બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે... એ જ જીવન ની મોટી સફળતા છે. ©आजाद 🇮🇳 mayur