જતાં જતાં.... ખુબ ખુશીઓ આપીને ગયું 2019 જીવન ની રાહ પકડાવી ગયું 2019 યાદ રહે એવી પળો આપી ગયું 2019 ભૂલાય ના એવી યાદો સોંપી ગયું 2019 સમજણના બીજ રોપી ગયું 2019 પણ હવે આવે છે નવુ નક્કોર 2020 નવી આશાઓ બંધાવે છે આ 2020 સપના જોવાની તાલાવેલી જગાવે છે 2020 સપના સાચાં કરવાનો દમખમ આપે છે 2020 પોતાને ઓળખવા નવો સમય આપે છે 2020 આજના ચેલેન્જ માટે #lastquoteof2019 અને #ગુજરાતી અને #yqmotabhai વાપરી શકો છો. રાત્રે ૧૨ વાગ્યા પહેલાં પોસ્ટ કરવી. #challenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai