કોઈને મળ્યાં પછી, તે જીવવાનું એક કારણ થઈ જાય, તો સમજી જવું કે તેનું મળવું પણ……… ભગવાનની ઉદારતાનુ એક ઉદાહરણ થઈ જાય. મારા માટે તો કારણ અને ઉદાહરણ બન્ને એ જ છે.... હું થોડા સમયમાં જ પરત આવીશ કારણ સાથે મારું ઉદાહરણ પણ સાથે લાવીશ... Just Only Watch You Don't Need To Wait... ©Vishal Zaveri #Love #viral #nojoto #story #Couple #Goals #youtube #yourquotemine #deeplove #madeforeachother