હવાની એ લહેરખીઓ જે મને મારી પાસે લઈ આવે છે એ મને ગમે છે મારા શ્વાસમાં તાજગી ભરે છે એ મને ગમે છે આ શિયાળાની શરૂઆત મને ગમે છે જાણે મારામાં ઉઘડતી હું મને ગમે છે. 🧡📙📙🧡 #winter #windgusts #freshness #breathing #seasons #happyme #poemfrommetome #grishmapoems