સાંજ દરેક મજાની છે, પણ જેટલી મારા નામે કરું છું લાગે એ બધી ખજાના સી છે, વૈભવ એ ધીમા પડવાનો મજા સાથે ચાની દરેક ચૂસકીની છે, આકાશમાં દેખાતા એ રંગો સાથે કોશિશ એક ખુદના રંગોને જોવાની છે, શબ્દોનો એક ગમતો સંગાથ છે જાણે ભીતર ઉઠતા દરેક વંટોળને એની સાથે થવું શાંત છે, સવાર અને રાત વચ્ચે બસ સાંજનું હોવું મારા માટે આ વાત એક મજાની છે. 🧡📙📙🧡 #sanj #teatime #coloursofeveningsky #reading #serenity #peace #metime #grishmapoems