સમય મારો ગમતો મને ભર્યો ભર્યો ખાલી હોય તો જાણે હું ખાલી થઈ જાવ, પણ સમય મારો ખાલી કરી ક્યારેક ભરું ખુદથી, ખુદની મનગમતી વસ્તુઓથી ને બદલાઈ જતી સમયના ખાલી અને ભરેલા હોવાની વ્યાખ્યાઓ. 🖤📓📓🖤 #time #mytime #metime #emtiness #feelingfulloflife #doingthingsilove #gujaratipoems #grishmapoems