મને તો તારી બર્થ ડે યાદ નહોતી, આ તો ગૂગલે એ યાદ કરાવી, મને તો તારુ નામ એ યાદ નહોતું, પણ આ તોહ તારા કામો એ યાદ કરાવ્યું. તું કોણ છે મને તો એ પણ યાદ નહોતું, એ તો મને તારા એટીટ્યુડ એ યાદ કરાવ્યું, હું તો તારા માટે આ કવિતા પણ લખવાનું ભૂલી ગયો હતો, પણ આ તો તારી કિંમત એ મને યાદ કરાવ્યું. Dedicating a #testimonial to Hitarth Tripathi #happybirthday my best friend Hitarth . Aabe bau seriously na leto.... mane tari b'day yaad hati.😅 #friendship #friendsforever #yqmotabhai #yqgujarati #kavita #testimonialhues