Nojoto: Largest Storytelling Platform

ભૂલી શકો તો ભૂલી જાવો ભૂલવાની છૂટ છે તમને ❤ અને ના

ભૂલી શકો તો ભૂલી જાવો
ભૂલવાની છૂટ છે તમને
❤
અને ના ભૂલી શકો તો
પાછા આવી જજો મારી પાસે
હજી એક ભૂલ કરવાની
છૂટ છે તમને!!!..
❤

©Ranu Macwan #bhuli ❤
ભૂલી શકો તો ભૂલી જાવો
ભૂલવાની છૂટ છે તમને
❤
અને ના ભૂલી શકો તો
પાછા આવી જજો મારી પાસે
હજી એક ભૂલ કરવાની
છૂટ છે તમને!!!..
❤

©Ranu Macwan #bhuli ❤
ranumacwan4502

Ranu Macwan

New Creator