તારો શબ્દો જ ઘાતક હતા 'તેજ' , વ્યવહાર માં કયા તું ઉણો ઉતરો હતો , મધુર બોલવાની ફાવટ ના આવડી તને , બાકી માણસ પણ તું મજાનો હતો , તારી સમજણ એમને સમજણ માં ના આવી, એમાં તારો પણ ક્યાં વાંક હતો , અપેક્ષા ના વિનીમયથી તું બહાર રહ્યો, ફરજ ના દોરડા થી તું કેદ હતો , - 'તેજ' #Tej_the_sharp #ghatak #ઘાતક #Tej_the_sharp #poetry #gujju #gujarati #mandvi