દરિયાકાંઠો આજનો દરિયો બેતાબ છે મળવા, કાંઠાઓ ઈચ્છે ભીનાશ ને મળવા, મોજા પણ આવે છે ઘડીક બે ઘડી, સાંજની ઠંડી ચાંદની આવે છે મળવા. © કાતરીયા વૈશાલી "વૈરીયા" #દરિયાકાંઠો