Nojoto: Largest Storytelling Platform

એક ખરો મિત્ર ક્યારે પણ એના ખાસ મિત્રના ખરાબ સમય મા

એક ખરો મિત્ર ક્યારે પણ
એના ખાસ મિત્રના ખરાબ સમય માં
કદાપિ એનો સાથ નથી છોડતો 
સમય સાથ છોડી શકે,
સ્વજનો સ્વાર્થ પતી જતા કદાચ
ભૂલી જાય પણ 
પણ એક ખાસ મિત્ર 
એના મિત્ર ને ક્યારે પણ જમીનદોસ્ત
નથી જ થવા દેતો ચાહે આખી દુનિયા
મોં ફેરવી લે પણ એ એને એકલો ક્યારે પણ
પડવા નથી દેતો...

©RjSunitkumar
  #Dosti