ક્યાંક કશુંક ગુંચવાતુ લાગે મન સતત અટવાતુ લાગે, છે તો કંઈક બસ નરી આંખ સામે ના લાગે, ધીરે ધીરે આગળ જઈ પકડું કદાચ કંઈક હાથ લાગે, આ તો કોઈ જૂની વળેલી ગાંઠ તો ક્યાંક નવી પડતી ગૂંચ લાગે, હળવેકથી કોશિશ કર ગ્રીષ્મા ઉકેલાશે એ બધી જેને તું સરળ લાગે. 🧡📙📙🧡 #મનનીવાતો #emotions #untangle#figureitout #life #gazal #gujaratipoems #grishmapoems