Nojoto: Largest Storytelling Platform

હું કંઇક લખું ત્યાં મારી કલમ અટકી જાય છે , યાદ તાર

હું કંઇક લખું ત્યાં મારી કલમ અટકી જાય છે ,
યાદ તારી આવે ને, મન મારું ભટકી જાય છે..!!!

લખવું તો હજી ઘણું બધું હતું તારા માટે પણ,
આંખો થાય છે નમ અને આંસુ ટપકી જાય છે..!!!

સાથે વીતાવેલી દરેક પળ જીવું છું આજે પણ,  
યાદ તારી આવતા જ શ્વાસ અટકી જાય છે..!!!

તારું હસવું, તારું રડવું, તારું મારાથી રિસાવું,
એ પળને માણતા જ મારું મુખ મલકી જાય છે..!!!

સવાર થી લઇ ને રાત ના સુવા સુધી કરતા વાતો,
હવે વાત કરવા જાઉં ત્યાં જીભ અટકી જાય છે..!!!

ક્યારે મળીશું આપણે હવે ફરી પૂછે છે આ દિલ,
હદય સુધી પહોંચતા વાત ધડકન અટકી જાય છે..!!!

- kishor 🎸 prince "તારી યાદ"

kishorpatel7052

Kishor Patel

New Creator