Nojoto: Largest Storytelling Platform

કરતો રહ્યો હું પ્રાર્થના ભગવાનને, આપજો કાયમિક સંગ

કરતો રહ્યો હું પ્રાર્થના ભગવાનને, 
આપજો કાયમિક સંગાથ તેનો,

મૂકી એક શરત ભગવાને,
આપીશ તેને સાથ તેનો, 
પણ ડગલે અને પગલે 
ઠોકરો ખાવા તૈયાર રહેજે.....

મકવાણા રાહુલ.એચ #love#status#new#rahulmakwana#
કરતો રહ્યો હું પ્રાર્થના ભગવાનને, 
આપજો કાયમિક સંગાથ તેનો,

મૂકી એક શરત ભગવાને,
આપીશ તેને સાથ તેનો, 
પણ ડગલે અને પગલે 
ઠોકરો ખાવા તૈયાર રહેજે.....

મકવાણા રાહુલ.એચ #love#status#new#rahulmakwana#