એક હદ બાંધી રાખી છે પણ એક હદથી આગળ તો તોય છે, લાગે છે ક્યારેક ડર કે ક્યાંક પાછા વળવું પડ્યું તો, પણ એક ઉમ્મીદ છે આગળ વધવાની કે જ્યાં છે ત્યાંથી ક્યાંક પહોંચવાની ઉમ્મીદ એક નવા સફરની. 🧡📙📙🧡 #ummed #fear #hope #turningpoint #movingahead #uncertainities #gujaratipoems #grishmapoems