Nojoto: Largest Storytelling Platform

White પરીક્ષામાં પેપર લખતા.... દરેક page અને lin

White  પરીક્ષામાં પેપર લખતા....
 દરેક page અને line ફરીથી Check કરી,
સારા માર્કસ અને Valuable ડિગ્રી મળી જાય....
પરંતુ જીંદગી જીવવાની આવી ત્યારે....
 આંખ બંધ કરી ખુદ કરતાં બીજા પર ભરોસો કરી લીધો,
એટલે તો જીંદગીની કસોટીમાં Fail થઈ ગયા....

©Meena Prajapati #love_shayari  લાગણી કવિતા ગુજરાતી કવિતા જૂની કવિતા  પ્રિયતમા કવિતા ગુજરાતી કવિતા ગુજરાતી કવિતા ગઝલ