Nojoto: Largest Storytelling Platform

જિંદગીના 6 વિચારો પ્રાર્થના કરતા પહેલા વિશ્વાસ રાખ

જિંદગીના 6 વિચારો
પ્રાર્થના કરતા પહેલા
વિશ્વાસ રાખતા શીખો,
બોલતા પહેલા
સાંભળતા શીખો,
વાપરતા પહેલા
કમાતા શીખો,
મરતા પહેલા
જીવતા શીખો,
લખતા પહેલા
વિચારતા શીખો,
હાર માનતા પહેલા
પ્રયત્ન કરતા શીખો.

©Wishnu Patel #Exploration
જિંદગીના 6 વિચારો
પ્રાર્થના કરતા પહેલા
વિશ્વાસ રાખતા શીખો,
બોલતા પહેલા
સાંભળતા શીખો,
વાપરતા પહેલા
કમાતા શીખો,
મરતા પહેલા
જીવતા શીખો,
લખતા પહેલા
વિચારતા શીખો,
હાર માનતા પહેલા
પ્રયત્ન કરતા શીખો.

©Wishnu Patel #Exploration
wishnupatel7419

Wishnu Patel

New Creator
streak icon1