Nojoto: Largest Storytelling Platform

Dear angel.. બહુ થયું હવે નથી લખવી તારી યાદોની ડ

Dear angel.. 

બહુ થયું હવે નથી લખવી તારી યાદોની ડાયરી
જે ક્યારેક હકીકત હતી
 હવે નથી લખવી એ વાતો જે ક્યારેક આપણી વાતો હતી.
કારણ કે તે હવે ફક્ત મારી વાતો બનીને રહી ગઈ છે જે વાતોમાં તને મળતા મળતા હું જ્યારે ખુદ ને મલુ છું ત્યારે ખબર પડે છે કે હું તારામાં કેટલો ખોવાઈ ગયો છું.
 પણ હવે બહુ થયું હવે કંઈ લખવું નથી આમ તો બધું જ તૈયાર છે મારી પેન, મન ની શાહી. તારી યાદોની હવા 
પણ સાલુ જ્યારે તારી યાદ લખવાનું શરુ કરુ છું તો ખબર નહીં પણ અટકી જાઉં છું જાણે કોઈ દલદલમાં ફસાઈ ગયો હોય એવું દલદલ જ્યાં બહાર નથી આવું તો પણ અંદર જતો રહું છું. 
એકવાર તો એવો વિચાર આવ્યો કે આજથી લખવાનું બંધ. પણ શું ફાયદો કારણ કે જે રાહત તને લખવામાં છે તે બીજે ક્યાંય નથી.
 પેલું શું કહે  કે દિલ માં દર્દ છે પણ મીઠું મીઠું અને પ્યારું  પ્યારુ #digs_diary #love_dairy #puraniyaadein

digsdarbar1176

Dig's darbar

New Creator