Nojoto: Largest Storytelling Platform

#OpenPoetry દરિયા ના કાંઠે બેસી ને વિચાર આવે છે કે

#OpenPoetry દરિયા ના કાંઠે બેસી ને વિચાર આવે છે કે કેટલો સુંદર પ્રેમ છે 
આ દરિયા અને કિનારા નો ભરતી આવે તો એક બીજા ને મળી ને આનંદિત..
અને ઓટ આવે તો એક બીજા થી દૂર જવા નો વિરહ
આ જોઈ ને મને મારા થી દુર થયેલાં
સ્નેહીજનો ની યાદ આવે છે