Nojoto: Largest Storytelling Platform

ભર્યા તળાવમાં હું કોરો રહી ગયો અધૂરા પ્રેમમાં હું

ભર્યા તળાવમાં હું કોરો રહી ગયો
અધૂરા પ્રેમમાં હું પૂરો થઈ ગયો 
મને તપાસ છે ક્યાંક થોડા પ્રેમનાં પાણીની!
હવે આવી જા તું રણમાં હું ગુલાબ ઉગાડતો થઈ ગયો

©Parth kapadiya #roseday #Prem #gujju  #parthkapadiya #Gulaab #poeticinsan #gujaratishayari #aashiqui #aashiqui2 #gujarati Internet Jockey Krish Sankhariya pramodini mohapatra PRIYANSHI MITTAL Anshu writer