Nojoto: Largest Storytelling Platform

પવન ની લહેર સમી તું મુજને અથડાતી, સદા તું હસતી, હર

પવન ની લહેર સમી તું મુજને અથડાતી,
સદા તું હસતી, હરખાતી, મલકાતી.
મારા અસ્તિત્વ ની તું એકમાત્ર પ્રસ્તુતિ,
આહલાદકતા ના આસ્વાદ ની તું અનુભૂતિ. #પવન #સ્મિત #લહેર #પ્રેમ #તું #હું #yqmotabhai #ગુજરાતી
પવન ની લહેર સમી તું મુજને અથડાતી,
સદા તું હસતી, હરખાતી, મલકાતી.
મારા અસ્તિત્વ ની તું એકમાત્ર પ્રસ્તુતિ,
આહલાદકતા ના આસ્વાદ ની તું અનુભૂતિ. #પવન #સ્મિત #લહેર #પ્રેમ #તું #હું #yqmotabhai #ગુજરાતી