Nojoto: Largest Storytelling Platform
bhavikpatel8254
  • 9Stories
  • 25Followers
  • 47Love
    0Views

Bhavik Patel

  • Popular
  • Latest
  • Video
11dcfcd487830b4c1cbc8cb36d9e4a1c

Bhavik Patel

જો પત્ની જ તમારી સૌથી સારી મિત્ર હોય તો, 
તો કદાચ જિંદગી ની સૌથી મોટી ભેટ હોત, 

જો તમારી પાસે મિત્રો માટે સમય હોય તો, 
તો કદાચ જિંદગી ની સૌથી મોટી ભેટ હોત, 

જો તમે વહેતા સમય ને રોકી સકતા હોય તો, 
તો કદાચ જિંદગી ની સૌથી મોટી ભેટ હોત. #જિંદગી ની સૌથી મોટી ભેટ

#જિંદગી ની સૌથી મોટી ભેટ #વિચાર

11dcfcd487830b4c1cbc8cb36d9e4a1c

Bhavik Patel

એક વખત વિચાર કરવાનો વિચાર આવ્યો, 
તારા માટે તારા પાછળ લોકો શું વિચારે છે એ ક્યારેય વિચાર્યું ખરું? વિચાર

વિચાર

11dcfcd487830b4c1cbc8cb36d9e4a1c

Bhavik Patel

મિત્ર
ભગવાને આપેલી ભેટ છે મિત્ર, 
નસીબ નું નૂર છે મિત્ર, 
આંખો નું રતન છે મિત્ર, 
અનમોલ ખજાનો છે મિત્ર, 
કાળજાનો કટકો છે મિત્ર,
હૃદય નો ધબકાર છે મિત્ર, 

હેપ્પી ફ્રેન્ડશીપ ડે Happy Friendship Day

Happy Friendship Day #વિચાર

11dcfcd487830b4c1cbc8cb36d9e4a1c

Bhavik Patel

એની પહેલી નજરનો, 
એની હોઠો પરની હસીનો, 
એની લહેરાતી જુલ્ફો નો, 
એની લચકતી ચાલ નો, 
એના ખનકતા અવાજ નો, 
એના માથા ના સિંદૂર નો, 
એના કાતિલ ગુસ્સા નો, 
એની સાથેના મદમસ્ત સંવાદો નો, 
એની સાથે વિતાવેલા હરેક પળ નો. 

બસ દીવાનો છુ મારી તારા માટેની દીવાનગી નો. 
બસ દીવાનો છુ સિલ્કી નો. દીવાનો પતિ

દીવાનો પતિ #શૃંગારિક

11dcfcd487830b4c1cbc8cb36d9e4a1c

Bhavik Patel

મારો જીવન સાથી  સાથી છે મારા જીવનની, મારા સુખ -દુઃખ ની, 
સાથી છે મારા નસીબ ની, મારા હાસ્ય -રુદનની, 
સાથી છે મારા વિચારો ની, મારા તર્ક -વિતર્ક ની, 
સાથી છે મારા સપનાઓની. #lifepartner
11dcfcd487830b4c1cbc8cb36d9e4a1c

Bhavik Patel

અનુભવ છે મને કે આ દુનિયા બહુજ સરસ છે,
હા મને અનુભવ છે કે આ દુનિયા ખરેખર બહુજ સરસ છે. 

અરીસો છે, 
હા મને અનુભવ છે કે આ દુનિયા અરીસો છે, જેવા તમે  તેવી આ છે દુનિયાે. 

જો રાખી બીજા પાસે અપેક્ષાઓ, 
તો નિરાશા છે આ દુનિયા. 

ફક્ત મોજ થી જીવવા વાળા માટે પ્રેમ નો દરિયો છે આ દુનિયા. 

બહુજ સરસ છે આ દુનિયા #પ્રેમ ની દુનિયા

#પ્રેમ ની દુનિયા #વિચાર

11dcfcd487830b4c1cbc8cb36d9e4a1c

Bhavik Patel

#OpenPoetry "પ્રેમ"

ફક્ત એક શબ્દ નથી, 
સમુદ્ર છે લાગણીઓ નો, 
અવાજ છે આત્મા નો. 

ફક્ત એક ભાવના નથી, 
અનુભૂતિ છે ઈશ્વર ની, 
તાકાત છે આપણા મનની. #પ્રેમ

#પ્રેમ #વિચાર #OpenPoetry

11dcfcd487830b4c1cbc8cb36d9e4a1c

Bhavik Patel

વરસાદ મા યાદ આવે છે , વરસાદ કેટલો સુંદર શબ્દ. 

મનેતો બેજ  યાદ આવે 
પત્ની ને  પકોડા . પત્ની નો ડર વાળો પ્રેમ

પત્ની નો ડર વાળો પ્રેમ #હાસ્યરસ

11dcfcd487830b4c1cbc8cb36d9e4a1c

Bhavik Patel

"મનનો ઉકળાટ"

પ્રેમ, અપેક્ષા, નફરત, લાગણીઓ નો સરવાળો એટલેજ મનનો ઉકળાટ. 

ગમતું ના હોય, સહન થતુ ના હોય, તોપણ હસતા રેહવુ પડે ને એજ મનનો ઉકળાટ 

ગમતી વ્યક્તિ ની ના ગમતી આદતો સહન કરવી પડેને એજ મનનો ઉકળાટ. 

ના ગમતી વ્યક્તિ ને પણ બોલાવવી પડે ને એજ મનનો ઉકળાટ. 

તમારી લાગણીઓ સમજવા વાળુ કોઈ ના હોય ને એજ મનનો ઉકળાટ.

તમારુ ધારેલુ ના થાય તો પણ હસતા રેહવુ ને એ મનનો ઉકળાટ. 

ને મનનો ઉકળાટ સાંભળવા વાળુ કોઈ ના હોય ને એજ છે મનનો ઉકળાટ. મનનો ઉકળાટ

મનનો ઉકળાટ #વિચાર


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile