Nojoto: Largest Storytelling Platform
maheshpatel4814
  • 815Stories
  • 374Followers
  • 12.7KLove
    7.2LacViews

Mahesh Patel

हर एक की अपनी-अपनी सोच रहती है।। कहानी हमारी हो या कहानी तुम्हारी हो कहानी कहानी होती है और सहेली हमारी होती है।।

  • Popular
  • Latest
  • Repost
  • Video
18fd0b582e77765ae7422a13a6f838e5

Mahesh Patel

White सहेली....
ईमानदारी की कीमत का अंदाजा इसी बात से ही हो जाता है..

कि बड़े से बड़ा बेईमान भी अ पने नीचे ईमानदार व्यक्ति चाहता है...
लाला...

©Mahesh Patel सहेली... ईमानदार... लाला...

सहेली... ईमानदार... लाला... #Shayari

18fd0b582e77765ae7422a13a6f838e5

Mahesh Patel

White सहेली....
 मेरा दिल कोई कांच का टुकड़ा नहीं..
जो तेरे ठुकराने से टूट जाएगा..
लाला....

©Mahesh Patel सहेली... टुकड़ा... लाला....

सहेली... टुकड़ा... लाला.... #Shayari

18fd0b582e77765ae7422a13a6f838e5

Mahesh Patel

White સહેલી....
એના જ આંગણ મા ધૂળ થઈ પથરાઈ  જઈશ...
એ મને નહીં મળે તો.. હું અધુરી રહી  જઈશ....
લાલા.....

©Mahesh Patel સહેલી...ને મળું... લાલા...

સહેલી...ને મળું... લાલા... #Shayari

18fd0b582e77765ae7422a13a6f838e5

Mahesh Patel

White સહેલી ...તારો વિશ્વાસ ને મારો ભરોસો..
બન્યો એક જ આધાર લઈ જશે જીવન પાર..
તારો ઈશારો ને મારો અનુસાર..
ફળ્યો એક જ ફરમાન કરી જશે આંસુ ધાર..
બસ કર લાલા હવે માફ કરી દે સહેલી ને..
થઈ હમસફર જીવન સંગાથ..
લાલા....

©Mahesh Patel સહેલી.. વિશ્ર્વાસ.. લાલા...

સહેલી.. વિશ્ર્વાસ.. લાલા... #Shayari

18fd0b582e77765ae7422a13a6f838e5

Mahesh Patel

White સહેલી....
માં તારા ખોળામાં સૂઈ જવાનું મન થાય છે.. તારા હાથ મારા માથા પર ફરે છે ને.. સ્વર્ગ ને પણ ભુલાવી દે એટલો આનંદ થાય છે..
કેમ જાણે કેમ જીવન સંઘર્ષમાં હું ક્યાં ખોવાઈ ગયો..
કે તારી યાદ આવીને દિલને રોવાનું મન થાય છે... 
લાલા....

©Mahesh Patel સહેલી.. માં.... લાલા...

સહેલી.. માં.... લાલા... #Shayari

18fd0b582e77765ae7422a13a6f838e5

Mahesh Patel

White સહેલી....
એના જ આંગણ મા ધૂળ થઈ પથરાઈ  જઈશ...
એ મને નહીં મળે તો.. હું અધુરી રહી  જઈશ....
લાલા.....

©Mahesh Patel સહેલી... આંગણ..લાલા...

સહેલી... આંગણ..લાલા... #Shayari

18fd0b582e77765ae7422a13a6f838e5

Mahesh Patel

White सहेली.....
इन्सान की सबसे बड़ी हार 
उस वक्त हो जाती है..

जब खुद सही होकर भी 
गलत लोगों के आगे 
सर झुका लेता है...
लाला.....

©Mahesh Patel सहेली... हार... लाला...

सहेली... हार... लाला... #Shayari

18fd0b582e77765ae7422a13a6f838e5

Mahesh Patel

White सहेली.....
 ए वक्त तेरे इरादे ठीक नहीं लगते.. मुझे उनको आने की महक आ रही है... 
लाला....

©Mahesh Patel सहेली.. महेक... लाला...

सहेली.. महेक... लाला... #Shayari

18fd0b582e77765ae7422a13a6f838e5

Mahesh Patel

સહેલી.....
તમારો એક વિચાર ને સમર્પણ હું થઈ જતી..
તમે મળ્યા નો આનંદ ને હું અધિર થઈ જતી..
યાદ કરું છું એ રાત ને આનંદિત હું થઈ જતી..
હતી તમારા મિત્ર ની મહેરબાની ને મુલાકાતમાં કદરદાન હું થઈ જતી..
ન મળ્યા હોત તમે તો જીવનભર સહેલી અધુરી રહી જતી..
લાલા.....

©Mahesh Patel સહેલી... અધુરી...લાલા...

સહેલી... અધુરી...લાલા... #Shayari

18fd0b582e77765ae7422a13a6f838e5

Mahesh Patel

White सहेली....
जो झूठ और ग़लती 
पर भी वाह कहते हैं.. 

वही आपको 
तबाह करते है...
लाला....

©Mahesh Patel सहेली.. बरबाद.. लाला...

सहेली.. बरबाद.. लाला... #Shayari

loader
Home
Explore
Events
Notification
Profile