Nojoto: Largest Storytelling Platform
digsdarbar1176
  • 38Stories
  • 160Followers
  • 303Love
    0Views

Dig's darbar

The artist

  • Popular
  • Latest
  • Video
1cf6ad622b125269e585be8d886f94c0

Dig's darbar

ડિયર ગોલમોલુ 


નદી જ્યારે સાગરને મળતી હશે ત્યારે ખારો દરિયો થોડોક મીઠો થતો હશે  ?
 વાદળ જ્યારે પર્વતને સ્પર્શતું હશે ત્યારે પથ્થર થોડોક કૂણો પડતો હશે?
 પતંગિયું જ્યારે ફૂલ પર બેસતું હશે ત્યારે પાંખડી થોડીક વધુ જીવતી થઈ જતી હશે?
 વરસાદનો પહેલો છાંટો પડે ત્યારે ધરતીની ધડકન થોડીક વધુ તેજ થતી હશે? 
કંઈક તો થતું હશે, 
નહીંતર તું મને યાદ આવે અને મારી આંખમાં થોડીક ચમક ન આવી જાય! 
તારો અવાજ સાંભળું છું ત્યારે રોમેરોમમાં સંગીત ઊઠે છે.
 તારા સ્પર્શથી આખું આયખું છલોછલ થઈ જાય છે. 
તારી નજરથી તું મારી અંદર ઊતરી જાય છે. મને ઝંઝોળી દે છે. 
તું જ્યારે રિસ્પોન્સ નથી આપતી ને ત્યારે જાણે અસ્તિત્વમાં તિરાડો પડી જાય છે.
 દુકાળ વખતે જમીન પર પડી જતા ચાસ તેં જોયા છે? 
બસ, એવું જ દૃશ્ય મારી આંખમાં સર્જાય છે. #digs_diary #love #bff #પ્રેમ_ની_યાદ  #પ્રેમ_પત્ર

#digs_diary #Love #bff #પ્રેમ_ની_યાદ #પ્રેમ_પત્ર

1cf6ad622b125269e585be8d886f94c0

Dig's darbar

ડિયર ગોલમોલુ
મને લાગે છે કે શરીરને ચીરી ને
 રૂહ સુધી પહોંચવાનો રસ્તો તને ખબર છે
  એટલે જ તો તું મારી રૂહ મા ઉતરી ગઈ છે
જાદુ ટોણા બની મારા દિલ અને દિમાગમાં 
એવી રીતે ચડી ગઈ છે કે હવે કોઈ મંત્ર બોલે તો પણ તને ત્યાંથી ઉતારવી અસંભવ છે

અને હા એક હું છું
 કે તને મારી રૂહ માં ઉતારી 24 કલાક થયા ત્યાં ભટકું છું
મારી રગેરગમાં તારું નામ મીઠું ઝેર બની ફેલાઈ રહ્યું છે
 અને 
એક તું છે કે હજી પૂછે છે કે" મેં શું કર્યું છે? " #digs_diary #love #bff #रूह #मोहब्बत
1cf6ad622b125269e585be8d886f94c0

Dig's darbar

ડિયર બેસ્ટ ફ્રેન્ડ ગોલુમોલુ
 હુ  તને થેન્કયુ કહેવા માગું છું 
થેન્ક્યુ મારી જિંદગી માં આવવા માટે... 
થેન્ક્યુ એ સમયે સાથ નિભાવવા માટે જ્યારે માણસો એ  તો શું મારા પડછાયો એ પણ મારો સાથ છોડી દીધો હતો.. 
 થેન્ક્યુ મને એ બતાવવા માટે કોઈ એક વ્યક્તિના જવાથી જિંદગી ખતમ નથી થતી... 
થેન્ક્યુ મને move on મનો મતલબ શીખડાવવા માટે.. 
થેન્ક્યુ મારી ડુબતી  જિંદગીમાં ઉમ્મીદ નું કિરણ બનીને આવવા માટે... 
થેન્ક્યુ મારા મુરઝાયેલા ચહેરા પર ફરીથી સ્માઈલ લાવવા માટે... 
તૂટેલી વસ્તુઓ તો બધા જોડી લે પણ
થેન્ક્યુ મારા તુટેલા દિલ ને ફરીથી જોડવા માટે... 

હું હારી ગયો હતો આ દુનિયાથી
 મારી મોહબત થી અને 
કદાચ ખુદ નથી પણ 
થેન્ક્યુ અને ફરીથી જીતવાનું શીખડાવવા માટે... 


                                                 
                               
                                                                                    #digs_diary #digs_diary #love #bff #પ્રેમ_ની_યાદ  #દોસ્તી

#digs_diary #Love #bff #પ્રેમ_ની_યાદ #દોસ્તી

1cf6ad622b125269e585be8d886f94c0

Dig's darbar

મને તારીખો યાદ નથી રહેતી પણ
 તારી સાથે વિતાવેલી એક એક સેકન્ડ યાદ છે
 સવારમાં તારો ગુડ મોર્નિંગ લવ વાળો મેસેજ હોય કે પછી 
વારે ઘડીએ block unblock કરવાની ટેવ બધું જ યાદ છે
 તારા હાથમાં હાથ નાખીને રોડ ક્રોસ કરેલ 43 સેકન્ડ 
કે પછી તારી પાછળ બેસીને  સ્કૂટરની લોન્ગ ડ્રાઇવ 
એ વાતોમાં વાતોમાં તારુ ઈરીટેડ થઈ જવું અને
 એક્યારેક તો ખુશ થઈને મને મારી દવા આપવી બધુ યાદ છે
 તારી સાથે ફોન પર કરેલી લાંબી-લાંબી વાતો કે પછી
 આપણે સાથે જોયું એ સપનું જે ખબર હતી કે ક્યારે પૂરુ નહિ થાય 
હું બહુ લાપરવાહ છું કંઈ પણ સાચવી ને નથી રાખતો 
ના ચીજો ના તને
મે તને પૂરેપૂરી  મારી રૂહ મા સાચવીને રાખી છે ને મારી ઈચ્છા પ્રમાણે તારી સાથે જીવી લઉં છું






#digs_diary #digs_diary #old_memories #puraniyaadein #lovequotes #Nojoto #yourquote #lovediary #gujjurocks #gujjuthings #gujju_amdavadi
1cf6ad622b125269e585be8d886f94c0

Dig's darbar

હું આજે પણ વિચારું છું કે કાશ
 હું આપણી કિસ્મત ની લકીરો ને બાંધી શકતો હોત તો તેની ગાંઠ પર આપણું ઘર બનાવી લેત
પણ જ્યારે આ ટ્રાય કરી ત્યારે ગાંઠ વચ્ચે એક ઈંચનું અંતર રહી ગયું 
તે આપણી કિસ્મત નું અંતર હતું 
અને હવે આ અંતર ભરવામાં આખી જિંદગી પૂરી થઈ જશે 
પણ અંતર નહીં ભરાય 
ખેર જવા દે બાકી તું પાછી ઇરિટેટ થઈ જઈશ 
બસ હું આજે પણ તારા વિશે લખું છતું ........ 







#digs_diary #digs_diary #love_dairy
1cf6ad622b125269e585be8d886f94c0

Dig's darbar

હું આજે પણ તારા વિશે લખું છું
 તારો ચહેરો કોઇ ખૂબસૂરત ગઝલ જેવો છે 
જ્યારે તું તારા નેણ ઊંચા કરે છે ત્યારે ગાલિબની કોઈ સાયરી જેવા લાગે છે 
અને તારા હોઠ તો મક્તા જેવા લાગે છે જેના પર ફક્ત  મારા જેવા શાયર નોજ  હક છે  અને હું એ શાયર બનાવા માગુ છુ
પણ આનાથી વધારે હું તારા પર નથી લખી શકતો
  ઝરણાઓ પણ પ્યાસા થઈ જાય છે જ્યારે તું તારા ભીના વાળને સુકવે છે
અને તારા નાકની બનાવટ પર ભગવાનને આજે પણ ગર્વ છે 
અને એ હવા પણ બહેકી જાય છે જે તારી આંગળીઓમાંથી પસાર થઇ જાય છે 

અને જો મારા દિલની ધડકન નો કોઈ અવાજ હોત તો તે બિલકુલ તારા કાનના ઝૂમખા ની ખનક ની જેમ સંભળાતો હોય 
અને તારી આંખો વિશે શું કહું 
તારી આંખોમાં આખું બ્રહ્માંડ વસેલું છે જેનો હું એક નાનકડો હિસ્સો બનવા માંગુ છું
ભલે ફક્ત તારો બનુ જેની રોશની તેના ચાલ્યા ગયા પછી પણ તારી જિંદગીમાં રહે




#digs_diary #તારી_યાદ #mythought #lovelater

#તારી_યાદ #MyThought #lovelater #digs_diary

1cf6ad622b125269e585be8d886f94c0

Dig's darbar

રાહ જોઉં છું કે ક્યારેક એટલો પ્રેમ થાય 
અજાણતા આવીને એન્જલ કહે 
''તુ એકલો કેટલો પ્રેમ કરીશ? 
ચાલ અડધો-અડધો વહેંચી લઈએ''




#digs_diary #digs_diary #love #lovelater #lovediary
1cf6ad622b125269e585be8d886f94c0

Dig's darbar

हम दिल्ली भी हो आए
 और मुंबई भी घूमे 
मगर सूरत कि उस गली। 
उस गली की बात ही कुछ और है। #surat #digs_diary #love_dairy #puraniyaadein
1cf6ad622b125269e585be8d886f94c0

Dig's darbar

Dear angel 

તને ખબર છે કાલે તું સપનામાં આવી હતી 
વાતો કંઈ નથી તે ફક્ત એક સવાલ પૂછ્યો કે આમ ક્યાં સુધી મને લખીશ તું???
 અને મે કીધું કે જ્યારે તારી યાદ આવવાની બંધ થશે ત્યારે, 
જ્યારે ધડકનમાં તારો ખ્યાલ આવતાં શ્વાસ 72 થી 7200 સુધી પહોંચવાનું બંધ થશે ત્યારે 
જ્યારે કોઈ જ્યારે કોફીના કપ  ના ધુમાડા માં તારો ચહેરો ન દેખાય ત્યારે, 
કા પછી જ્યારે આ શરીર ખતમ થઈ જાય અને રુહ તારી પ્યાસ થી બુઝાઈ જાય ત્યારે હું કદાચ લખવાનું બંધ કરીશ તારા પર
 ખબર નહિ જ્યારે પણ તને યાદ કરું છું ત્યારે એની માને કચરો ક્યાંથી આંખમાં પડી જાય છે પછી કંઈ લખી નથી શકતો 



#digs_diary #digs_diary #love_dairy #puraniyaadein #પ્રેમ_ની_યાદ

#digs_diary #love_dairy #puraniyaadein #પ્રેમ_ની_યાદ

1cf6ad622b125269e585be8d886f94c0

Dig's darbar

Dear angel.. 

બહુ થયું હવે નથી લખવી તારી યાદોની ડાયરી
જે ક્યારેક હકીકત હતી
 હવે નથી લખવી એ વાતો જે ક્યારેક આપણી વાતો હતી.
કારણ કે તે હવે ફક્ત મારી વાતો બનીને રહી ગઈ છે જે વાતોમાં તને મળતા મળતા હું જ્યારે ખુદ ને મલુ છું ત્યારે ખબર પડે છે કે હું તારામાં કેટલો ખોવાઈ ગયો છું.
 પણ હવે બહુ થયું હવે કંઈ લખવું નથી આમ તો બધું જ તૈયાર છે મારી પેન, મન ની શાહી. તારી યાદોની હવા 
પણ સાલુ જ્યારે તારી યાદ લખવાનું શરુ કરુ છું તો ખબર નહીં પણ અટકી જાઉં છું જાણે કોઈ દલદલમાં ફસાઈ ગયો હોય એવું દલદલ જ્યાં બહાર નથી આવું તો પણ અંદર જતો રહું છું. 
એકવાર તો એવો વિચાર આવ્યો કે આજથી લખવાનું બંધ. પણ શું ફાયદો કારણ કે જે રાહત તને લખવામાં છે તે બીજે ક્યાંય નથી.
 પેલું શું કહે  કે દિલ માં દર્દ છે પણ મીઠું મીઠું અને પ્યારું  પ્યારુ #digs_diary #love_dairy #puraniyaadein
loader
Home
Explore
Events
Notification
Profile