Nojoto: Largest Storytelling Platform
nojotouser4889019938
  • 16Stories
  • 37Followers
  • 87Love
    0Views

Yash Solanki

  • Popular
  • Latest
  • Video
28675396f88b880ac86527a190374b89

Yash Solanki

પરાજય નિષ્ફળતા મળ્યા બાદ હિંમત રાખવી સહેલી છે,
પરંતુ સફળતા મળ્યા બાદ નમ્રતા રાખવી બહુ જ મુશ્કેલ હોય છે !!
28675396f88b880ac86527a190374b89

Yash Solanki

પ્રેમ શું છે *😘😘😘😘😘*
*દરેક પળ માં પ્રેમ છે અને દરેક ક્ષણમાં ખુશી છે,*

*ખોઈ બેસો તો યાદ છે અને જો જીવી લો તો જિંદગી છે...!!!*

28675396f88b880ac86527a190374b89

Yash Solanki

😘🙏🏻😘🙏🏻😎🙏🏻😘🙏🏻😘
💞જીભ તો જન્મના પહેલે દિવસે જ દરેક વ્યક્તિને મળી જાય છે,
પરંતુ એના ઉપયોગની કળા પામતા આખી જીંદગી નીકળી જાય છે..!!💞

28675396f88b880ac86527a190374b89

Yash Solanki

પરાજય રિસ્ક હંમેશા મોટું લો,

જીતી જશો તો કેપ્ટ્ન બની જશો,

હારી જશો તો સલાહકાર.

જે વસ્તુ તમને ચેલેન્જ કરી શકે છે,

એ જ તમને ચેન્જ કરી શકે છે....

28675396f88b880ac86527a190374b89

Yash Solanki

*ઈશ્વર ને પણ,,,,,, તથાસ્તુ*
*કહેતા ડર લાગે છે...*
       *"સાહેબ "*
*કેમ કે આજ નો માનવી*
*"ફૂલ" ધરાવી ને "બગીચો" માંગે છે !!*

28675396f88b880ac86527a190374b89

Yash Solanki

સિધ્ધાંત કરતાં સહકાર

અને બહુમતી કરતાં સહમતી

શ્રેષ્ઠ છે બહુ... દૂર જોશો તો..

નજીક નહીં દેખાય..

બહુ... ખામીઓ જોશો તો..

ખાસિયત નહીં દેખાય..!!
28675396f88b880ac86527a190374b89

Yash Solanki

કેહવું ઘણું ઘણું છે *સાગર વિશાળ છે,,પણ આપણે*
         *એટલું જ પાણી મલશે*
     *જેટલી આપણી હથેળી છે..*
               *સાહેબ,,,*
 *એવી જ રીતે કુદરત ની કૃપા*
      *અગણિત છે,,પણ*
*કૃપા એટલી જ મળશે જેટલી* 
       *આપણી શ્રદ્ધા હશે...* #ManyThings
28675396f88b880ac86527a190374b89

Yash Solanki

દેખાવ ને ચાહનારો જમાનો છે
સાહેબ....
વિચારો ને કોણ પૂછે છે...?
સેલ્ફી મુકો તો 150 લાઈક..ને
વિચાર મુકો તો માત્ર....
4-5 લાઈક જ મળે છે... #bestadvice
28675396f88b880ac86527a190374b89

Yash Solanki

પદ
પ્રતિષ્ઠા
પાવર
અને પૈસા
વગર પણ માણસ ની કિંમત છે
 કારણ કે તેમા રામ બેઠો છે.
28675396f88b880ac86527a190374b89

Yash Solanki

ભરોસો અને આશીર્વાદ
    કયારેય દેખાતા નથી.

   પણ તે અસંભવ ને
   સંભવ બનાવી દે છે..
loader
Home
Explore
Events
Notification
Profile