Nojoto: Largest Storytelling Platform
mummysprince4797
  • 528Stories
  • 56Followers
  • 64Love
    0Views

mummy_s_prince

I am not that kind of lucky person who can again fall in love her.. Because she is not alive in this world but, her sweetest memories are still living inside of me.. I love you Pooja.. I miss so much..

https://www.yourquote.in/bhaveshparmar

  • Popular
  • Latest
  • Video
2edf846918ca22a7859b459dbbc38687

mummy_s_prince

  તમારા વિશે લખવા માંગુ છું... પામીને તમને આ જીવનમાં હું ખૂબ ધન્ય થયો છું,
લખીને તમારા માટે હું મારા પ્રેમનો ઇઝહાર કરું છું.

નથી ખબર મારા માટે તમારા મનમાં વિચાર શું છે,
નથી જાણવા એ વિચાર ને હું ખુદને ખુશ માનું છું.

મનમાં ખ્યાલ બસ તમારા જ રાખીને હું જીવનમાં,
તમારો ભય દૂર કરી હું તમને પૂર્ણ કરવા માંગું છું.

પામીને તમને આ જીવનમાં હું ખૂબ ધન્ય થયો છું, લખીને તમારા માટે હું મારા પ્રેમનો ઇઝહાર કરું છું. નથી ખબર મારા માટે તમારા મનમાં વિચાર શું છે, નથી જાણવા એ વિચાર ને હું ખુદને ખુશ માનું છું. મનમાં ખ્યાલ બસ તમારા જ રાખીને હું જીવનમાં, તમારો ભય દૂર કરી હું તમને પૂર્ણ કરવા માંગું છું.

2edf846918ca22a7859b459dbbc38687

mummy_s_prince

મારા પ્રેમની પરિભાષા છો તમે અજાણ હતો એ અહેસાસથી જે તમે મને કરાવ્યો છે,
તમારા આવ્યા પછી જાણ્યું કે પ્રેમ એ કેવી લાગણી છે.

નહતી ખબર મને કે મારું જીવન કેવું હશે ને કેવું રહેશે,
પણ જ્યારે તમને મળ્યો ત્યારે મને મારી ઓળખ થઇ છે.

સપનાં વગર કોઈ જ રાત નહતી મારી ને તમારાથી જ,
હવે મને સપનાની એક નવી રાહ તમારાથી મળવાની છે.

અજાણ હતો એ અહેસાસથી જે તમે મને કરાવ્યો છે, તમારા આવ્યા પછી જાણ્યું કે પ્રેમ એ કેવી લાગણી છે. નહતી ખબર મને કે મારું જીવન કેવું હશે ને કેવું રહેશે, પણ જ્યારે તમને મળ્યો ત્યારે મને મારી ઓળખ થઇ છે. સપનાં વગર કોઈ જ રાત નહતી મારી ને તમારાથી જ, હવે મને સપનાની એક નવી રાહ તમારાથી મળવાની છે.

2edf846918ca22a7859b459dbbc38687

mummy_s_prince

She changed my life Today I am so happy because she is finally in my life. I know that you all want to know about her, but let me start at the beginning. So, let me take you back two months and begin the story of "How she changed my life."

The story starts with a person, who I don't know anything about because she is a stranger to me, but there is a connection between us in that she also studies at the same institute where I do. I receive a message from her regarding the study, and so I do answer her. Our conversa

Today I am so happy because she is finally in my life. I know that you all want to know about her, but let me start at the beginning. So, let me take you back two months and begin the story of "How she changed my life." The story starts with a person, who I don't know anything about because she is a stranger to me, but there is a connection between us in that she also studies at the same institute where I do. I receive a message from her regarding the study, and so I do answer her. Our conversa

2edf846918ca22a7859b459dbbc38687

mummy_s_prince

   મને ફરક પડે છે... નથી જાણતો હું તમારા મનમાં મારા વિશે વિચાર શું છે,
પણ હું એટલું જાણું છું કે મને એ વિચારથી ફરક પડે છે.

કર્યા હતા જે વાયદા તમને એ નિભાવવા હું તૈયાર બેઠો છું,
સાથ આપવા તમે હશો કે નહીં મને એ વાતથી ફરક પડે છે.

કરીને દિલની વાત તમને હું આજે સત્ય જણાવવા માંગું છું,
કે તમારાથી જ મારી દુનિયા છે મને એ સત્યથી ફરક પડે છે.

નથી જાણતો હું તમારા મનમાં મારા વિશે વિચાર શું છે, પણ હું એટલું જાણું છું કે મને એ વિચારથી ફરક પડે છે. કર્યા હતા જે વાયદા તમને એ નિભાવવા હું તૈયાર બેઠો છું, સાથ આપવા તમે હશો કે નહીં મને એ વાતથી ફરક પડે છે. કરીને દિલની વાત તમને હું આજે સત્ય જણાવવા માંગું છું, કે તમારાથી જ મારી દુનિયા છે મને એ સત્યથી ફરક પડે છે.

2edf846918ca22a7859b459dbbc38687

mummy_s_prince

તમારું હોવું જરૂરી છે પામીને તમારો સાથ હું ધન્ય બન્યો છું,
પણ આ સાથમાં તમારું હોવું જરૂરી છે.

સંબંધ આપણો બન્યો છે પ્રભુની મરજીથી,
એ સંબંધમાં પણ તમારું હોવું જરૂરી છે.

નથી જાણતો હું કેટલાક તથ્યોને પણ,
એ તથ્ય જાણવા તમારું હોવું જરૂરી છે.

પામીને તમારો સાથ હું ધન્ય બન્યો છું, પણ આ સાથમાં તમારું હોવું જરૂરી છે. સંબંધ આપણો બન્યો છે પ્રભુની મરજીથી, એ સંબંધમાં પણ તમારું હોવું જરૂરી છે. નથી જાણતો હું કેટલાક તથ્યોને પણ, એ તથ્ય જાણવા તમારું હોવું જરૂરી છે.

2edf846918ca22a7859b459dbbc38687

mummy_s_prince

વાત જે અધૂરી રહી ગઈ... કરવી હતી જે વાત આજે તમારી સાથે એ અધૂરી રહી,
નથી કરી શક્યો હું એ વાત જે તમારી સાથે કરવી હતી.

છે મારી કેટલીક ભૂલો જેની માફી માંગવી અધૂરી રહી,
કેમ કરું પશ્ચાતાપ હું એ ભૂલોનું જે મારાથી થઇ હતી.

સમય માંગ્યો છે તમારો પણ મારો જ સાથ અધૂરો રહી,
કે સમય આપવા તમને મારી પાસે સમયની કમી હતી.

કરવી હતી જે વાત આજે તમારી સાથે એ અધૂરી રહી, નથી કરી શક્યો હું એ વાત જે તમારી સાથે કરવી હતી. છે મારી કેટલીક ભૂલો જેની માફી માંગવી અધૂરી રહી, કેમ કરું પશ્ચાતાપ હું એ ભૂલોનું જે મારાથી થઇ હતી. સમય માંગ્યો છે તમારો પણ મારો જ સાથ અધૂરો રહી, કે સમય આપવા તમને મારી પાસે સમયની કમી હતી.

2edf846918ca22a7859b459dbbc38687

mummy_s_prince

મનમાં આવીને વસ્યા છો તમે નથી જાણતો કે ક્યારે હું તમને પ્રેમ કરવા લાગ્યો છું,
પણ એટલું જાણું કે તમે મારા મનમાં આવી વસ્યા છો.

એક ખ્યાલ હતો મનમાં બસ એક તમારો જે કહું છું,
જ્યારથી તમને જાણ્યા છે મનમાં બસ તમે વસ્યા છો.

મિત્રથી પણ અધિક આજે હું તમને હવે માની રહ્યો છું,
મારા મન માટે એકમાત્ર તમે જ મહત્વ વધું ધરાવો છો.

નથી જાણતો કે ક્યારે હું તમને પ્રેમ કરવા લાગ્યો છું, પણ એટલું જાણું કે તમે મારા મનમાં આવી વસ્યા છો. એક ખ્યાલ હતો મનમાં બસ એક તમારો જે કહું છું, જ્યારથી તમને જાણ્યા છે મનમાં બસ તમે વસ્યા છો. મિત્રથી પણ અધિક આજે હું તમને હવે માની રહ્યો છું, મારા મન માટે એકમાત્ર તમે જ મહત્વ વધું ધરાવો છો.

2edf846918ca22a7859b459dbbc38687

mummy_s_prince

તમે મારી એકમાત્ર જિદ્દ છો... પામીને સાથ તમારો જીવન મારું ધન્ય થઇ ગયું છે,
તમે એકમાત્ર મારા જીવનની જિદ્દ છો જે મારી છે. 

નહીં પડવા દઉં તમને કોઇ જ તકલીફ એ વચન છે,
તમારા બધાં જ સપનાં સાકાર હવે મારે કરવા છે.

જીવનની એક એક પળ મારે તમારા નામે કરવી છે,
તમને જ મારા જીવનની એકમાત્ર પ્રેરણા લખવી છે.

પામીને સાથ તમારો જીવન મારું ધન્ય થઇ ગયું છે, તમે એકમાત્ર મારા જીવનની જિદ્દ છો જે મારી છે. નહીં પડવા દઉં તમને કોઇ જ તકલીફ એ વચન છે, તમારા બધાં જ સપનાં સાકાર હવે મારે કરવા છે. જીવનની એક એક પળ મારે તમારા નામે કરવી છે, તમને જ મારા જીવનની એકમાત્ર પ્રેરણા લખવી છે.

2edf846918ca22a7859b459dbbc38687

mummy_s_prince

તમારા દર્દનું મરહમ બનવું છે તમને મળેલાં દર્દનું કારણ તો નથી જાણતો,
પણ તમને મુક્તિ આપે એ મરહમ મારે બનવું છે.

ક્યારે ને કેમ તમારી સાથે એ નથી જાણતો,
પણ તમને રાહત આપે એ ઈલાજ મારે થવું છે.

કોણે કર્યું ને શા માટે કર્યું એ નથી જાણતો,
પણ તમને ખુશી મળે એવી દવા મારે બનવું છે.

તમને મળેલાં દર્દનું કારણ તો નથી જાણતો, પણ તમને મુક્તિ આપે એ મરહમ મારે બનવું છે. ક્યારે ને કેમ તમારી સાથે એ નથી જાણતો, પણ તમને રાહત આપે એ ઈલાજ મારે થવું છે. કોણે કર્યું ને શા માટે કર્યું એ નથી જાણતો, પણ તમને ખુશી મળે એવી દવા મારે બનવું છે.

2edf846918ca22a7859b459dbbc38687

mummy_s_prince

મારે તમારું ભાગ્ય બનવું છે... સપનાં જોઇ હું તમારા એક ભાગ્યશાળી વ્યક્તિ બન્યો છું,
કે પામીને સાથ તમારો હું જીવનમાં સફળ થવા લાગ્યો છું.

મારી કલ્પના છો તમે ને હું તમારું ભાગ્ય બનવા નીકળ્યો છું,
પૂર્ણ કરી સપનાં તમારા હું તમારી દુનિયાં સજાવવાં લાગ્યો છું.

લખી કહાણી તમારા વિશે હું તમને પ્રેરણા બનાવા માંડ્યો છું,
શબ્દ નથી જડતા જ્યારે હું તમારા વિચારને શોધવા લાગું છું.

સપનાં જોઇ હું તમારા એક ભાગ્યશાળી વ્યક્તિ બન્યો છું, કે પામીને સાથ તમારો હું જીવનમાં સફળ થવા લાગ્યો છું. મારી કલ્પના છો તમે ને હું તમારું ભાગ્ય બનવા નીકળ્યો છું, પૂર્ણ કરી સપનાં તમારા હું તમારી દુનિયાં સજાવવાં લાગ્યો છું. લખી કહાણી તમારા વિશે હું તમને પ્રેરણા બનાવા માંડ્યો છું, શબ્દ નથી જડતા જ્યારે હું તમારા વિચારને શોધવા લાગું છું.

loader
Home
Explore
Events
Notification
Profile