Nojoto: Largest Storytelling Platform
devgadhavi8120
  • 176Stories
  • 26Followers
  • 2.0KLove
    168Views

GK.seda( Pagal )

❣️ Pagal ❣️ મોગલ હિ મંગલમ

  • Popular
  • Latest
  • Video
3e1e36641ba476b39376bd0da7bc75bf

GK.seda( Pagal )

कुछ फासले और
कुछ फैसले
खुद को ही तय करने पडते हैं ।
    गीतु गढवी....

©GK.seda( Pagal )
  #Exploration
3e1e36641ba476b39376bd0da7bc75bf

GK.seda( Pagal )

ફાવટ નથી

લાગણીઓ કેરી આ માવજત મા
મને લાગણી હિન બનવાની ફાવટ નથી...
જતું કરું છું અને કરતો રહ્યો છું
આમ અધવચ્ચે હાથ છટકાવાની ફાવટ નથી...

ઠાલવી દઉં છું મારા અંદર વસેલા એક સમંદર ને
આમ અંદરો અંદર રહીને રમત રમવાની મને ફાવટ નથી...

જેનો પકડ્યો હાથ એનો કદી ના  છોડ્યો મે સાથ
આ પ્રેમથી પરે રેવાની મને  ફાવટ નથી...
 મારી વ્યક્તતા મારા જીવનની એક ખાસિયત છે...
 જે મારા પ્રેમ ને સદા વ્યક્ત કરતી રહે  છે 
તારા થી સદાય દુર રહેવાની મને આદત નથી..
એટલા માટે આ "પાગલ" ને ફાવટ નથી...

©GK.seda( Pagal ) #GoldenHour
3e1e36641ba476b39376bd0da7bc75bf

GK.seda( Pagal )

जरुरते कहा रहीं हैं हमारी  "पागल"
ये ख्वाइशोके उजाले हमने जलाकर राख कर दिए।

©GK.seda( Pagal )
  #Parchhai
3e1e36641ba476b39376bd0da7bc75bf

GK.seda( Pagal )

આવી રીતે કંઈ વહાલ કરાય ?

ઓચિંતું આવિને હાથ થી હૈયા સુધી પહોંચી જવાય ?

ભોંય તળિયે થી લઈને અવકાશ સુંધી પહોંચે એવા વહાલના કંઈ ઉછાળા ભરાય ? 
અને આંખો થી સ્નેહ ની ધારા વરસાવીને આપ ચુપ થઈ જવાય? 
આવી રીતે કંઈ વહાલ કરાય ?
  
અગન ની જ્વાલા મા વર્ષો તપ્યા આમ આવિને ઓચિંતું કંઈ  વરસાદ બનાય? 
આવી રીતે કંઈ વહાલ કરાય ?

આ  ઘસ -ઘસાટ કરતા ઝરણાં મહી  એક વહાલનો દરિયો વહે 
તેને આમ કેમ ઓળગવાય??
 આમ કંઈ વહાલ કરાય ?

માંગવાથી તો બધુંય મળે 
મળે જો માંગવાથી તો શો અર્થ
"પાગલ" કહે 
આથમતી સાંજનો રવિ બનીને કંઈ ઊજાશ કરાય ??
વર્ષોથી વહી રહેલાં આ લાગણીના દરિયાનો પ્રવાહ કેમ બદલાય ??
આમ કંઈ વ્હાલ કરાય?

જીવનની ગાડી તો આમ ચાલ્યા કરે છે હરરોજ "પાગલ" કહે
  આમ ઓચિંતો  ઠેકલો મરાયા ?? 
 
આમ કંઈ વહાલ કરાય ??

©GK.seda( Pagal ) #Love
3e1e36641ba476b39376bd0da7bc75bf

GK.seda( Pagal )

અગન તુર થઈને બેઠા 
અમે તમારી રાહ જોઈને બેઠા...
આ વ્યાખ્યા હિન જમાનામાં
અમે  પુરે પુરી કવિતા થઈ ને બેઠા...

©GK.seda( Pagal ) #Aditya&Geet
3e1e36641ba476b39376bd0da7bc75bf

GK.seda( Pagal )

આજ દોસ્ત યાદ આ ગયે..
વો પુરાને યાર યાદ આ ગયે...

એક સીટ મા સાંકળા થઈ ને બેસતા
અધુરા તુટેલા મન ને જોડતા
હાથ મા હાથ પરોવીને રસ્તા ઑડગતા
બધાને અંદર ધકેલી ને વાહનો તરફ અમે રહેતાં...
ખિસ્સા ખાલી ને મન ભરેલા હતા
જાણે યાર મારા જીવન દાન હતા...
વહેલી સવારે યાદ વાટ નિહાળતા
સાથે દુઃખ સુખ વેઠવતા...
ભૂખ તરસ બધુંય સાથે ભોગવતા રહેતા
મારા દોસ્ત મારો પડછાયો હતા...

ભુલાઈ ગયા એ દિવસો યાર ખાલી સ્મરણો રહી ગયા "પાગલ" કહે
ક્યાં જઈને ગોતું તમને 
યાર  ક્યાં  તમે વઇ ગયા...
સદાય યાદો બનીને હદયમા ધબકસો તમે 
"પાગલ"
 કહે
 તમે મારા જીવનના અભિન્ન અંગ બની ગયા...
gk.gadhavi 
misss you yaaro

©Geetu.K.Gadhavi( Pagal ) #worldbestfriendday
3e1e36641ba476b39376bd0da7bc75bf

GK.seda( Pagal )

તને રોજ યાદ કરે છે મા 
તું પાછો આવ એવી નિરંતર રાહ જોવે છે મા...

ક્યાં ખોટ હતી મા ના પ્રેમ મા ?
એવું રોજ વિચારી ને રડે છે મા...

તને યાદ કરીને આખી જિંદગી તલપાપડ થઇ
છેલ્લા પાનાની હવે પુરી થઈ એવું વિચારી આશુંડા શારે છે મા...

દિવસો, મહીના અને વિત્યાં વર્ષો ના વર્ષ
તને યાદ કરી કરી ને રોજ અંદરો અંદર દર્દ ગાળે છે મા...

તારો હસ્તો ચહેરો, તારી બધી વાતો અને યાદો
બધાને કહીને રોજ તારી યાદો વાગોળે છે મા...

તું નથી આજે આમારી વચ્ચે " હરી" 
પાગલ કહે તું પાછો આવીજા તને રોજ યાદ કરે છે મા...
miss you ચારણ...

©Geetu.K.Gadhavi( Pagal )
3e1e36641ba476b39376bd0da7bc75bf

GK.seda( Pagal )

કયારેક તુટી જવાય છે યાર
આમ બધું સહન કરતા કરતાં
રાતે ડુસકા ભરીને રડી જવાય છે...
ભાર હલકો ક્યાં કરવો એવો પ્રશ્ન હર વખત દેખાય
એ વિચારી ને કે છે કોણ? 
એ પ્રશ્નનાથ થી અંદરો અંદર તુટી જવાય છે યાર...
જિંદગી ક્યાં કોઈ ને ફાવી છે અને જેને ફાવી છે એણે શું જીવી છે
આ બધા ખેલ જોઈને 'પાગલ" 
છેલ્લે આંખોથી અશ્રુ વહી જાય છે યાર...

©Geetu.K.Gadhavi( Pagal ) #Nightlight
3e1e36641ba476b39376bd0da7bc75bf

GK.seda( Pagal )

मुझे बेवकूफ़ लोग अच्छे लगते हैं।
क्योकि वो अनहद भरोसेमंद होते हैं।

 बुद्धिमान सिर्फ बुद्धिमान रह जाते है
उनके पास देने के लिए कुछ नही होता।

जिन्हे बेवकूफ़ कहा गया असल में वो शुद्ध प्रेम और निर्भरता को प्रगट करते हुए वो रोज यक़ीन दिलाते है कि  उदास मत हो हमने इंसानियत को जिंदा रखा है।
ये सारे रूहानी इश्क़ की जिंदा मिसाले, ओर  जीत चूके हुए सिकंदर।
हम  सुक्रगुजार है इन सारे बेवकूफो के।
गोप.✍️

©Geetu.K.Gadhavi( Pagal )
3e1e36641ba476b39376bd0da7bc75bf

GK.seda( Pagal )

बिना सफर बिना सफर बिना कोई मंजिल का एक रास्ता होना चाहती हूं।
 कहीं दूर किसी जंगल में, ठहरा दिया गया दरिया होना चाहती हूं।
एक ऐसी खुली जिंदगी होना चाहती हूं,।
 कि 
जो बिना किसी रिश्ते और रिवाजों की हो
 दूर कहीं आसमान से गिरते झरने में खो जाना चाहती हूं।
 मैं आज पुरानी होकर भी खास होना चाहती हूं। 
जो लिख न समझ सके मैं आज वो पहली बनना चाहती हूं ।
जो बेखबर हो इस दुनिया के लहजे से और उड़ान भरे खुले आसमान में मैं आज वह पंछी बनना चाहती हूं।
 कहने को काफी कुछ है लेकिन कहा ना कि मैं अच्छे इंसानों से बुरी बनना चाहती हुं।

©Geetu.K.Gadhavi( Pagal ) #thought
loader
Home
Explore
Events
Notification
Profile