Nojoto: Largest Storytelling Platform
rikiparmar9888
  • 42Stories
  • 55Followers
  • 544Love
    360Views

Riki Parmar

bukansop

wwwrikiparmar2000.gamil.com

  • Popular
  • Latest
  • Video
480dc71d03b27e14b116cab340df1d85

Riki Parmar

હર હર મહાદેવના

©Riki Parmar
480dc71d03b27e14b116cab340df1d85

Riki Parmar

આપના લગ્ન માં બધાં
 લોકો પહેલાં હોય છે
ને આપણા મુત્યુ મા
 લોકો પાછળ હોય છે 
આ જીવની કડવી વાસ્તવિકતા છે

©Riki Parmar
  #feelingsad
480dc71d03b27e14b116cab340df1d85

Riki Parmar

જેને માં ખોલો એને
 બાપ નો ખભો મળે 
તે નસીબ દારને મને 
છે

©Riki Parmar #sadak
480dc71d03b27e14b116cab340df1d85

Riki Parmar

આ દુનિયામાં આપને સોવ ખાલી હાથે આવ્યા અને દુનિયામાંથી ખાલી હાથે જવાના છે
તો પછી આ દુનિયામાં માણસ પાપ સા સામાટે કરે છે

©Riki Parmar
  #LetMeDrowm
480dc71d03b27e14b116cab340df1d85

Riki Parmar

આ દુનિયામાં બધા ને સબંધ બનાવતા આવડે છે
પણ ઘણા ઓછા લોકો હોય તે સબંધ સાચવતા આવતાં હોય છે

©Riki Parmar
  #onenight
480dc71d03b27e14b116cab340df1d85

Riki Parmar

જે લોકો બહાર સારા હોય તે અંદર થી ખરાબ હોય છે
જે લોકો બહાર ખરાબ હોય તે અંદર થી સારા હોય છે

©Riki Parmar
  #astrology
480dc71d03b27e14b116cab340df1d85

Riki Parmar

જે લોકો ઘરની બહાર નિકળતા પોતાના માતા અને પિતાના આશીર્વાદ લઈને નીકળે તો સફરતા તેમણે અવ્યસ મળે છે

©Riki Parmar
  #astrology
480dc71d03b27e14b116cab340df1d85

Riki Parmar

આજે માણસ પોતાની
 ખામીજોતો નથી
પણ બીજા લોકો 
ની ખામી  જોવે છે

©Riki Parmar
  #bike
480dc71d03b27e14b116cab340df1d85

Riki Parmar

પભુ પાસે એકલુ માકવું જેટલી આપણી હેસિયત હોય
પભુ કોઈ ને પોતાની હેસિયત કરતાં વધારે કે ઓછું આપતા નથી.

©Riki Parmar
  #truefriends
480dc71d03b27e14b116cab340df1d85

Riki Parmar

જીવન એ સોથી મોટી શાળા છે કેમ કે તમને ક્યારે ખબર પડતી નથી તમે ક્યાં વગમાં છો અને હવે તમારે કઇ પરીક્ષા આપવાની છે

©Riki Parmar
  #standAlone
loader
Home
Explore
Events
Notification
Profile