Nojoto: Largest Storytelling Platform
rahulgupta7553
  • 37Stories
  • 121Followers
  • 245Love
    55Views

Rahul Gupta

what's up 9725863615 Instagram @rg1505

  • Popular
  • Latest
  • Repost
  • Video
4cac3b66ce03375820e97e3a1b425266

Rahul Gupta

Har ek baat mann ke mutabik ho
Woh bhi munasib  to nahi
Wajah chahe jo bhi ho thukrane  ki
Alfazo me samjane ki zarurat to nahi
:- rahul gupta ( raahi )

©Rahul Gupta #lostinthoughts
4cac3b66ce03375820e97e3a1b425266

Rahul Gupta

 #aakhari #duwa 
#rahul #gupta
#tanhai #dard
#raahi #gsrtc #conductor 
#faraway
4cac3b66ce03375820e97e3a1b425266

Rahul Gupta

એ શ્યામ,
આ હૈયું, તું કેવો છે ? ને હું કેવી છું ?
ક્યાં જોવે છે.
એ જેને પસંદ કરે છે.
એણે પ્રેમ કરી બેસે છે.
તું પ્રેમનો ઉપચાર શોધવાનો પ્રયત્ન ન કરીશ.
એનો ઉપચાર એજ છે.
એતો સમય પ્રમાણે પોતાની રીતો બદલે છે.

જોને આ હૈયું,  એણે કોઈ વાત ની ઠેસ પોહચે છે, ત્યારે જે આગ લાગે તેને બુઝાવી નથી શકતું,
ને આંખો જ એણે જોઈ શકે પણ કંઈ ના કરી શકે એટલે દૂરથી જ એ આશું રૂપી પાણી નો છંટકાવ કરે છે.

છેવટે એણે એક એવાજ હૈયાં ની જરૂર પડે છે શાંત કરવા. પછી એ ચોકસ પણે હોય કે અચોકસા.

હું એ ના સમજી સક્યો તૃપ્તી, અચોકસ...કેવી રીતે...

જો શ્યામ એ તું જાતેજ સમજી જઈશ, જ્યારે તને કોઈ થી પ્રેમ થઈ જશે ત્યારે... 

from a rising love of my heart...( share your feedback please) #sunlight #Novel #story #Love #feedback
4cac3b66ce03375820e97e3a1b425266

Rahul Gupta

તું શું છે એજ તું નથી જાણતો,
કર હોસલો બુલંદ, બની જો ફોલાદ,
રાખી હિંમત, ખુદની પહેચાન નીખારતો.

મનમાં વલખા મારે એ ન મળે,
કર પ્રયાસ જરા ધીરજ સાથે,
શું એવું છે ? જેને તું નથી પામતો.

ગર્જના તો વળી સિંહ જ કરે વાલા,
આપી ચેતાવણી ખુદના મોજ - શોખને,
અરે ! મંઝીલને જોઈ એને લલકાર તો.

બનાવ ચિંગારીને હવે આગ,
બળી તો જો સફળતા ની આગમાં,
દર્દમાં પણ ચહેરો મલકવતો.

જીદ કરે તો જીત તરી હશે,
તું જો ચાલે તારા જ રસ્તે રાહી,
પછી જજે અંતે ગુલાલ ઉડાડતો.
                   :- રાહુલ ગુપ્તા (રાહી) #alone #himat #poem #Motivation
4cac3b66ce03375820e97e3a1b425266

Rahul Gupta

My dear poem Kai se utaru tere es hasin  husnako kagaj par ?
Tum to khud me lajavab or khud me bemisal ho...
Savari tune kya apani julfe or haya hothoki lali..
Mai to kya ab tum sab ke diloki ak babaal ho....
:-rahul gupta (raahi)
.. 🥱🥱 #poem 
#gazal 
#rahi #rahul
4cac3b66ce03375820e97e3a1b425266

Rahul Gupta

शिकायत ही बयां नहीं होती,
खुद ही खुद हम दर्द बन चुकाहु।
विरह की आगमे जलते जलते उसके,
अब अंगारों से राख बन चूकाहूं।
:-rahul gupta (rahi) 😇😇 #sayari #poem
4cac3b66ce03375820e97e3a1b425266

Rahul Gupta

સર્તને આધીન પ્રેમ એક હાદસા જેવો હોય છે..
એ કેવળ યાદ જ આપે તૃપ્તી...
:-rahul gupta
a rising love of my heart
a story of shyam and trupti... #story #note #diary
4cac3b66ce03375820e97e3a1b425266

Rahul Gupta

સત્ય છે પણ હજુ સંદેહ છે..
એ મૃગજળની તૃષા એક હટ..
ને લાચાર મનની તૃપ્તી કેટલે ?
લક્ષ પ્રબળ છે શ્યામનું એ જ સત્ય..
નિશાન માટે માત્ર સંદેહ છે....
:- રાહુલ ગુપ્તા (રાહી)
a rising love of my heart
a story of shyam and trupti... #gujarati #poem #alfaz #vato
4cac3b66ce03375820e97e3a1b425266

Rahul Gupta

આપણાં રસ્તા અલગ અલગ હોઈ શકે..
પણ આપણા મન મેળ કયારે ય નહિ ..
જેમ પંખી સુર્યાસ્ત થતાં જ કીલોલ કરે ..
ને સૂર્યોદય પેલા જ કલરવ કરે છે....
આ અસ્ત અને ઉદય ની વચ્ચે વ્યસ્ત...
શ્યામ પોતાની અભિલાષા તૃપ્ત કરે છે...
:- રાહુલ ગુપ્તા (રાહી)
a rising love of my heart
a story of shyam and trupti #sayari #novel #gazal
4cac3b66ce03375820e97e3a1b425266

Rahul Gupta

जिंदगी के साथ साथ,
मेरी गजले छोटी होती जा रही हैं।
कोन होगी वोह मेरी ख्यालोकी मलिका,
जो मेरे लिए सिर्फ एक लब्ज़ बनके रहे जाएगी।
:- rahul Gupta (rahi) #love #gujarat #sayari #poem #gazal #heart
loader
Home
Explore
Events
Notification
Profile