Nojoto: Largest Storytelling Platform
bhavik9276474914619
  • 27Stories
  • 13Followers
  • 352Love
    3.8KViews

ભાવિક ભટ્ટ ( બી. ડી )

  • Popular
  • Latest
  • Video
4ed0f438cfaccfaa5f5b9dfcf1a67efd

ભાવિક ભટ્ટ ( બી. ડી )

White વસ્તુ,વ્યક્તિ અને પદાર્થ પ્રત્યે જેટલો મોહ ઓછો, તેટલું સુખ વધારે....✍️

©ભાવિક ભટ્ટ ( બી. ડી )
  #moon_day  પોઝિટિવ મંત્ર પ્રેરણાત્મક વિચાર પ્રેરણાત્મક વીડિયો

#moon_day પોઝિટિવ મંત્ર પ્રેરણાત્મક વિચાર પ્રેરણાત્મક વીડિયો #પ્રેરક

4ed0f438cfaccfaa5f5b9dfcf1a67efd

ભાવિક ભટ્ટ ( બી. ડી )

White જે વર્તન આપણ ને આપણી સાથે નથી ગમતું ,એ વર્તન આપણે બીજા સાથે ન કરીએ એજ સાચી સમજણ છે ...✍️

©ભાવિક ભટ્ટ ( બી. ડી )
  #love_shayari  પ્રેરણાત્મક વિચાર પોઝિટિવ મંત્ર પ્રેરણાત્મક વીડિયો

#love_shayari પ્રેરણાત્મક વિચાર પોઝિટિવ મંત્ર પ્રેરણાત્મક વીડિયો #પ્રેરક

4ed0f438cfaccfaa5f5b9dfcf1a67efd

ભાવિક ભટ્ટ ( બી. ડી )

White મળતા ની સાથેજ મોહ સમાપ્ત થઈ જાય છે,એ પછી વસ્તુ હોય, વ્યક્તિ હોય,કે પદાર્થ હોય..✍️

©ભાવિક ભટ્ટ ( બી. ડી )
  #sad_quotes  પ્રેરણાત્મક વિચાર પોઝિટિવ મંત્ર પ્રેરણાત્મક વીડિયો

#sad_quotes પ્રેરણાત્મક વિચાર પોઝિટિવ મંત્ર પ્રેરણાત્મક વીડિયો #પ્રેરક

4ed0f438cfaccfaa5f5b9dfcf1a67efd

ભાવિક ભટ્ટ ( બી. ડી )

White ભૌતિક અંતર વધે એનો વાંધો નહીં,પણ માનસિક અંતર જ્યારે વધે ત્યારે ધ્યાન રાખવું..✍️

©ભાવિક ભટ્ટ ( બી. ડી )
  #weather_today  પ્રેરણાત્મક વિચાર પોઝિટિવ મંત્ર પ્રેરણાત્મક વીડિયો

#weather_today પ્રેરણાત્મક વિચાર પોઝિટિવ મંત્ર પ્રેરણાત્મક વીડિયો #પ્રેરક

4ed0f438cfaccfaa5f5b9dfcf1a67efd

ભાવિક ભટ્ટ ( બી. ડી )

White જે વ્યક્તિ ને માન મેળવવાની ઈચ્છા જ નથી,તે વ્યક્તિ નું અપમાન કોઈ કરી શકતું નથી...✍️

©ભાવિક ભટ્ટ ( બી. ડી )
  #sad_dp  પોઝિટિવ મંત્ર પ્રેરણાત્મક વીડિયો પ્રેરણાત્મક વિચાર

#sad_dp પોઝિટિવ મંત્ર પ્રેરણાત્મક વીડિયો પ્રેરણાત્મક વિચાર #પ્રેરક

4ed0f438cfaccfaa5f5b9dfcf1a67efd

ભાવિક ભટ્ટ ( બી. ડી )

White જો માન વધારવાના અરમાન ઘટે,તો માન આપમેળે વધે...✍️

©ભાવિક ભટ્ટ ( બી. ડી )
  #love_shayari  પોઝિટિવ મંત્ર પ્રેરણાત્મક વિચાર પ્રેરણાત્મક વીડિયો

#love_shayari પોઝિટિવ મંત્ર પ્રેરણાત્મક વિચાર પ્રેરણાત્મક વીડિયો #પ્રેરક

4ed0f438cfaccfaa5f5b9dfcf1a67efd

ભાવિક ભટ્ટ ( બી. ડી )

White જીવન નું કડવું સત્ય,જીવન માં આપણા શિવાય કોઈ આપણું નથી ...✍️

©ભાવિક ભટ્ટ ( બી. ડી )
  #sad_dp  પ્રેરણાત્મક વીડિયો પ્રેરણાત્મક વિચાર

#sad_dp પ્રેરણાત્મક વીડિયો પ્રેરણાત્મક વિચાર #પ્રેરક

4ed0f438cfaccfaa5f5b9dfcf1a67efd

ભાવિક ભટ્ટ ( બી. ડી )

જીવન માં જ્યાં સુધી આપણે ગ્રંથ નહિ ખોલીએ ,ત્યાં સુધી ગ્રંથિઓ નહિ ખૂલે...✍️

©ભાવિક ભટ્ટ ( બી. ડી )
  #BooksBestFriends  પોઝિટિવ મંત્ર પ્રેરણાત્મક વિચાર

#BooksBestFriends પોઝિટિવ મંત્ર પ્રેરણાત્મક વિચાર #પ્રેરક

4ed0f438cfaccfaa5f5b9dfcf1a67efd

ભાવિક ભટ્ટ ( બી. ડી )

જ્યાં વિશ્વાસ છે ત્યાં બધું છે ,જ્યાં શંકા છે ત્યાં માણસ મેળવેલું પણ ગુમાવે છે ....✍️

©ભાવિક ભટ્ટ ( બી. ડી )
  #happypromiseday  પ્રેરણાત્મક વિચાર

#happypromiseday પ્રેરણાત્મક વિચાર #પ્રેરક

4ed0f438cfaccfaa5f5b9dfcf1a67efd

ભાવિક ભટ્ટ ( બી. ડી )

White મૌન એક એવી અઘરી દલિલ છે , જેનો પ્રત્યુતર આપવો સૌથી વધારે મુશ્કેલ છે...✍️

©ભાવિક ભટ્ટ ( બી. ડી )
  #sad_shayari  પ્રેરણાત્મક વિચાર પોઝિટિવ મંત્ર

#sad_shayari પ્રેરણાત્મક વિચાર પોઝિટિવ મંત્ર #પ્રેરક

loader
Home
Explore
Events
Notification
Profile