Nojoto: Largest Storytelling Platform
queenprajapati1801
  • 17Stories
  • 97Followers
  • 126Love
    0Views

Queen_prajapati

  • Popular
  • Latest
  • Video
585865be7faab40a3061d280b4947cd4

Queen_prajapati

 Internet Jockey Gaganjit K Deepika Dubey Danish Mehra Madan Chauhan

Internet Jockey Gaganjit K Deepika Dubey Danish Mehra Madan Chauhan

585865be7faab40a3061d280b4947cd4

Queen_prajapati

મારી તકદીરમાં એક પણ દુઃખ ન હોત, જો તકદીર લખવાનો હક મારી માં ને હોત !! Madan Chauhan Shilpa Kumari Jha Rakesh Kumar Ray Nazreen Sadar Ravi Chandra

Madan Chauhan Shilpa Kumari Jha Rakesh Kumar Ray Nazreen Sadar Ravi Chandra

585865be7faab40a3061d280b4947cd4

Queen_prajapati

લોકો લાખોમાં એક હોય છે, પણ હું તો કરોડોમાં એક છું !! Internet Jockey Madhu Kaur Balwan Chauhan Balveer Dilbag Madan Chauhan

Internet Jockey Madhu Kaur Balwan Chauhan Balveer Dilbag Madan Chauhan

585865be7faab40a3061d280b4947cd4

Queen_prajapati

લોકો લાખોમાં એક હોય છે, પણ હું તો કરોડોમાં એક છું !!

585865be7faab40a3061d280b4947cd4

Queen_prajapati

👑Queen 👑 #follow_me .... Santosh Yadav Amit Kumar Dey Kumari Rinu Mukund Jha Rayees Ahmad

#Follow_me .... Santosh Yadav Amit Kumar Dey Kumari Rinu Mukund Jha Rayees Ahmad

585865be7faab40a3061d280b4947cd4

Queen_prajapati

love you Zindgi ... Internet Jockey Navneet Kaur Ravindra Kumar Mukund Jha Rayees Ahmad

Internet Jockey Navneet Kaur Ravindra Kumar Mukund Jha Rayees Ahmad

585865be7faab40a3061d280b4947cd4

Queen_prajapati

કૃષ્ણ દવે ની અદ્દભુત રચના
✍🏻✍🏻✍🏻✍🏻✍🏻✍🏻✍🏻
આંટી ઘુંટી એડમીશનની, જાળ માં એવા જકડે છે;
સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે ..

સાવ બિચારા બની મા બાપ, ક્યાંના ક્યાં જઈ રખડે છે;
સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે ..

પોતે સૌ શિક્ષણના રાજા 'ને સીસ્ટમ અંધેરી,
કાં તો સીધું ખિસ્સું કાપે, કાં તો લે ખંખેરી,
કઈ રીતે ડોનેશન દેશું? ઘરમાં વાસણ ખખડે છે,
સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે .!

ડોક્ટર, એન્જીનીઅર, એમબીએ, બીસીએ કે સીએ.!
નાટા, સીમેટ, ગેટ, કેટ.. સૌ લોહી મજાનું પીએ..
જાણે કે સો બાજ વચાળે એક કબુતર ફફડે છે.!
સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે..!

ક્યાં ગઈ વિદ્યા? વ્હાલ ગયું ક્યાં? 'ને ગુરુ શિષ્યનો નાતો?
ના.. ના.. વિદ્યાપીઠ નથી, અહિંયા કેવળ ધંધો થાતો:
એક ખુણામાં ઉભો ઉભો વડલો એવું બબડે છે...!
સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે .. Internet Jockey Gaganjit K Deepika Dubey Danish Mehra Madan Chauhan

Internet Jockey Gaganjit K Deepika Dubey Danish Mehra Madan Chauhan

585865be7faab40a3061d280b4947cd4

Queen_prajapati

हमारे बिन अधूरे तुम रहोगे,
कभी चाहा था किसी ने,तुम ये खुद कहोगे,
न होगे हम तो किसी ने ,तुम ये खुद कहोगे,
मिलेगे बहुत से लेकिन कोई हम सा पागल ना होगा. Internet Jockey Deepika Dubey Madan Chauhan Balveer Dilbag Balwan Chauhan

Internet Jockey Deepika Dubey Madan Chauhan Balveer Dilbag Balwan Chauhan

585865be7faab40a3061d280b4947cd4

Queen_prajapati

रोती हुई आँखो मे इंतेज़ार होता है,
ना चाहते हुए भी प्यार होता है,
क्यू देखते है हम वो सपने,
जिनके टूटने पर भी उनके सच होने
का इंतेज़ार होता है?….. Internet Jockey Deepika Dubey Madan Chauhan Balveer Dilbag Balwan Chauhan

Internet Jockey Deepika Dubey Madan Chauhan Balveer Dilbag Balwan Chauhan

585865be7faab40a3061d280b4947cd4

Queen_prajapati

निकले जब आँसू उसकी आँखो से,
दिल करता है सारी दुनिया जला दू,
फिर सोचता हू होंगे दुनिया मे उसके भी अपने,
कहीं अंजाने मे उसे और ना रुला दू.. Internet Jockey Deepika Dubey Madan Chauhan Balveer Dilbag Balwan Chauhan

Internet Jockey Deepika Dubey Madan Chauhan Balveer Dilbag Balwan Chauhan

loader
Home
Explore
Events
Notification
Profile