Nojoto: Largest Storytelling Platform
jeetpateljain4335
  • 14Stories
  • 83Followers
  • 58Love
    0Views

Jeet Patel Jain

  • Popular
  • Latest
  • Video
61f112662851cca569ebcb6f9a59340e

Jeet Patel Jain

i m making some changes in my life
if you dont hear any thing from me now than you r one of them changes #move on
61f112662851cca569ebcb6f9a59340e

Jeet Patel Jain

life runs toooo fast 

one day you have last dayand you dont konw that

so live life like last day of life

#life #LIFETUNNEL
61f112662851cca569ebcb6f9a59340e

Jeet Patel Jain

આખરી શબ્દ:

પ્રેમમાં તે જે ઘાવ આપ્યા છે ને એ એટલી હદે ઊંડા ઉતરીને ને પાકટ થઈ ગયા છે કે તું હવે લાગણી બતાવીશ કે નફરત બતાવીશ,ને વહાલા મન ના ભરાતું હોય તો મીઠું પણ રગળીલે😊

પણ લોહી નું એક ટીપું ય નહીં નીકળે
કેમ કે પથ્થરમાં પ્રાણ ના હોય

બસ .....thats it #last End by me

#Last End by me

61f112662851cca569ebcb6f9a59340e

Jeet Patel Jain

Natural Morning તને ઉડવાને સુન્યવકાશ આપ્યું
તારા ઘૂંઘળાતા જીવનને આઝાદી આપી
તારા વેડફેલા સમયને તને પાછો આપ્યો
તારી આખો સદાય હસ્તી રહેશે 
બસ એ વિચારી ને મેં મારી 
જિંદગી ના રસ્તા બદલી લીધા
તમે તમારી સચ્ચાઈ બતાડી 
મેં મારી ખુમારી......🙏 #એમના થી દુર થાવ જે અંદરથી મિલો
દૂર છે

#એમના થી દુર થાવ જે અંદરથી મિલો દૂર છે

61f112662851cca569ebcb6f9a59340e

Jeet Patel Jain

જ્યારે કોઈ સબન્ધ તોડો,કે કોઈ ને છોડો,,
આમ તો તમે સક્ષમ હોવ એટલી નિષ્ઠુરતા બતાવી જ ચુક્યા હોવ છો
સબન્ધ ના અંત માં

તો વધેલા સમય માં બસ ગરિમા જાળવો એ ભૂતકાળ ની ....... #ગરિમા સમય ની

#ગરિમા સમય ની

61f112662851cca569ebcb6f9a59340e

Jeet Patel Jain

જીવન ને વ્યર્થ ના કરતા મોજીલુ
બનાવીને જીવીએ,,,

અને બીજું ઝાઝું કાઈ નઈ તો

મોત આવે ત્યાં સુધી તો માણીયે😍 #jilo again mot ane tak
# j

#jilo again mot ane tak # j

61f112662851cca569ebcb6f9a59340e

Jeet Patel Jain

Don't copy me😉

😎

becoz i m an original with 
ISI 999mark #
61f112662851cca569ebcb6f9a59340e

Jeet Patel Jain

#OpenPoetry "તે સંબંધ તોડ્યો
તે લાગણી છોડી
તે વાયદા તોડ્યા
તે મારા ઘમન્ડ ને તોડયો
પણ આ વખતે તો તે 
મારા તને પ્રેમ કરતા રહેવા ના ઈરાદા ને જ તોડી નાખ્યો" #ENDs
61f112662851cca569ebcb6f9a59340e

Jeet Patel Jain

શુ કોઈને હક જતાઈ ને પ્રેમ કરવો ગુનો 
છે?? #question
61f112662851cca569ebcb6f9a59340e

Jeet Patel Jain

yes i have also price tag!

its called my self respect #self respect

#Self respect

loader
Home
Explore
Events
Notification
Profile