Nojoto: Largest Storytelling Platform
priyankagoswami6854
  • 261Stories
  • 810Followers
  • 4.6KLove
    7.4KViews

AbhiPriya

Whatever I write is My Original Content. I write stories , poems , Motivational speeches , Shayris , Scripts , dialogues and much more in GUJARATI , ENGLISH and HINDI . " Live and let Live . " " જીવો અને જીવવા દો. " " जीओ और जीने दो । " 😇🙏

https://youtube.com/channel/UCC5-ZvpULxPJyt_1QhxNxuA

  • Popular
  • Latest
  • Repost
  • Video
62902605ac6a8cdd232de2e4e59df84d

AbhiPriya

લાઈફમાં બૅલેન્સ રાખવું ખૂબ જરૂરી છે.

ખાસ કરીને નિર્ણય લેવામાં!

ઈમોશનલી નિર્ણય લેતા પેલા એના પ્રેકટીલ પરિણામો શું આવી શકે એ ખાસ જોવું.

અને

પ્રેકટીકલી નિર્ણય લીધા પછી તમને તમારા નિર્ણય પર અફસોસ ના થાય એ જોવું.

ઈમોશનલ હોવું સારું છે પણ ઈમોશનલફૂલ હોવું નહીં ! લોકોને માફ જરૂર કરવા

 પણ એમને ભૂતકાળમાં તમારી સાથે જે કાંઈપણ કર્યુ એને ધ્યાનમાં રાખીને જ નિર્ણયો લેવા.

😇


-અભિપ્રિયા

©AbhiPriya લાઈફ
#lunar

લાઈફ #lunar

62902605ac6a8cdd232de2e4e59df84d

AbhiPriya

Black n White જેવું તો કંઈ હોતું જ નથી.

we all are looking for that GRAY! 
Which is neither Black nor white.

Same way....Nobody is Too Good in this whole world and so we choose a little bad than worse !

©AbhiPriya Gray❤

Gray❤

62902605ac6a8cdd232de2e4e59df84d

AbhiPriya

આપણે સૌથી મોટી ભૂલ શું કરતા હોય છીએ , ખબર છે ?

આપણે મનને ન્યાયાધીશ બનાવીને પરિસ્થિતિનું અવલોકન કરતા હોઈએ છીએ !

જ્યારે સાચો ન્યાયાધીશ તો આપણી અંદર જ વિરાજમાન છે - આપણી અંતરઆત્મા .

😇🙏

કોઈપણ ધારણા બાંધી લેતા પેલાં અંતરઆત્માનો અવાજ જરૂર સાંભળી લેવો.

©AbhiPriya ❤

62902605ac6a8cdd232de2e4e59df84d

AbhiPriya

એકદમ Simple logic chhe yaar !

જેમ શરીર ને તંદુરસ્ત રાખવા માટે સારો ખોરાક જરૂરી છે , 

તેમજ મનને તંદુરસ્ત રાખવા આટલું કરો :

😇⏬

1. સવારની શરૂઆત ઈશ્વર ના નામથી કરવી - આપણોઆજનો દિવસ સારો જાય તેવી પ્રાર્થના કરવી.

2. કોઈની પણ પંચાત ના કરવી.

3. કોઈપણની વાતનું દુ:ખ લાગે તો : " હશે , ચાલ્યા કરે. " એમ કહીને મનને મનાવવું.

4. રોજ નાના-નાના ધ્યેય બનાવવા અને પુરા કરવા.

5. મનની ખોટી જીદ્ ક્યારેય પુરી ના કરવી.

6. કોઈપણ કામ કયાૅ પેલાં અંતરઆત્માની અવાજ જરૂર સાંભળવી.

🙏

©AbhiPriya ❤

62902605ac6a8cdd232de2e4e59df84d

AbhiPriya

એક ઊંડો શ્વાસ લ્યો અને જોરથી બોલો મનમાં

😄

જેને મારા વિશે જે વિચારવું હોય એ વિચારે , 

જેને મારી જે પંચાત કરવી હોય એ કરે , 

જેને જે સમજવું હોય એ સમજે !!

મારે કયાં કોઈને પગાર આપવાનો છે.😁

નવરા બેઠા બિચારા કાંઈક તો કરેને.....😅

©AbhiPriya

62902605ac6a8cdd232de2e4e59df84d

AbhiPriya

એક જાટકે તો કંઈ જ ન બદલે....રોજ થોડી થોડી એફર્ટ કરો -

ખુદની જાતને સુધારવાની.

આપણી દિનચર્યા , આપણો સ્વભાવ , આપણી વિચારસરણી , આપણી વાણી , 

આપણી કુટેવો......રોજ થોડા-થોડા પૉઝિટિવ ચૅન્જીસ મળીને એકદિવસ આપણી 

આખી જિંદગી બદલાય જાશે ફૉર શ્યૉર.

😇🙏

©AbhiPriya શુભ પ્રભાત

શુભ પ્રભાત

62902605ac6a8cdd232de2e4e59df84d

AbhiPriya

એક જ કારણ છે ખુદને અને બીજાને દુ:ખી કરવાનું....

" આપણે જાણ્યે-અજાણ્યે બીજાની life ને control કરવા

 માંગતા હોઈએ છીએ. "

' હું કવ એમ જ થાય , મને પૂછીને કેમ નો કર્યુ 'વગેરે વગેરે 

આપણા અને બીજાનાં મનની શાંતિ ભંગ કરે છે અને શાંતિ ભંગ 

થાય એટલે સાવ કારણ વગરના કજિયા થાય. '

So....

" દરેક ની જિંદગીની ગાડી એમને ખુદને જ ચલાવવા દો અને

 જબરદસ્તી કોઈની ડ્રાઈવીંગ સીટ પર બેસવું નહીં. "

😇🙏

©AbhiPriya #Life

Life

62902605ac6a8cdd232de2e4e59df84d

AbhiPriya

Beautifully written and recorded by me-' KRISHNA ' on my youtube channel too.
#Mywords #Myvoice #Iamthecreator

Beautifully written and recorded by me-' KRISHNA ' on my youtube channel too. #mywords #myvoice #Iamthecreator

62902605ac6a8cdd232de2e4e59df84d

AbhiPriya

सीधी बात अकसर टेढे लोगो को रास नहीं अाती ।

©AbhiPriya सीधी बात #नोजोटो  #नोजोटोहिंदी
62902605ac6a8cdd232de2e4e59df84d

AbhiPriya

" જ્યાં સુધી પારકાની લાત નો પડેને ભાઈ....

ત્યાં સુધી આપણાની વૅલ્યુ નો સમજાય ! "

😇🙏

©AbhiPriya #good_morning #Nojoto #NojotoGujarati #Life
loader
Home
Explore
Events
Notification
Profile