Nojoto: Largest Storytelling Platform
dh4510197392220
  • 89Stories
  • 111Followers
  • 552Love
    0Views

Dh...

#stay wd me#

  • Popular
  • Latest
  • Video
66ac640e7cc400d6039e9f975b8afb9b

Dh...

દેખા દેખી ની હરણફાળ માં રુંધાયો છે વાસ્તવિકતા નો ભાવ,
રાખ તારા શમણાંઓ માં ધિગતો જોમ બાકી છે હજુ પણ ઘણો અલગાવ,
દિશા શૂન્ય છે રસ્તાઓ ની હારમાળા, રાખ બાહોશતા ને વિશ્વાસ તું જાત પર ક્ષમતાથી પાર મળશે નક્કી,
તોફાન છે આ શમણાંઓ નું વગર સાહસે ના પાર થશે નક્કી છે,
કિંમત જે થાય એની ચૂકવવા પડશે બાર ના લાખ છતાંયે આવકારીશ, 
વિના ઓછપે રહીશ અડગ ના હશે બાહોશતાની કચાશ, 
રહેશે અડગતા પ્રયત્નો માં મળશે સફળતા વાસ્તવિકતા ના જોરે.. વાસ્તવિકતા ના જોરે..

©Dh... #Mood_lines
66ac640e7cc400d6039e9f975b8afb9b

Dh...

દરેક વખતે ખાલી લાગણીઓ વ્યક્ત કરવા માટેજ વાત કરવી હોય એવું નથી હોતું ઘણી વાર બસ આમ અમસ્તું જ અને અનાયાસે આવી ગયેલ કોઈના મેસેજ નું નોટિફિકેશન પણ હાશકારો આપી જતો હોય છે, રોજિંદા વ્યસ્તતા ભર્યા દિવસ ના કામો માંથી કંટાળી ને જ્યારે ચા ની ચૂસકી ની સાથે જે તાજગી અનુભવાતી હોય છે બસ એજ એહસાસ હોય છે કોઈક ના ફક્ત Hi -Hello નો, ટાઇમ પાસ કરવા માટે આમ તો સોશીયલ મિડીયા પર Reels ને સ્ક્રોલ કરવામાં અમસ્તોજ સમય નીકળી જતો હોય છે પણ ઉત્સુકતા તો ત્યારની હોય છે કે જ્યારે મેસેજ માં હું કોઈના સવાલ નો જવાબ હોય.
Dh...

©Dh... #Mood_lines
66ac640e7cc400d6039e9f975b8afb9b

Dh...

एक दिन इजाजत मिली सबको अपना प्रिय चुनने की
सूरज ने रौशनी ली,चाँद तारों के साथ हो लिया,
नदियाँ, सागर से जा मिलीं,हवा खुशबू के पीछे भाग गयी
बरखा ने बादल को गले लगाया
और प्रेम.....
प्रेम ने थाम ली प्रतीक्षा की कलाई!

©Dh... #Mood_lines
66ac640e7cc400d6039e9f975b8afb9b

Dh...

बस की टिकट की तरह होते है कुछ लोग और रिश्ते,कपड़े धूल जाने के बाद कोई दिन जब कोई टुकड़ा हाथ लगता है तो सफर और सफरनामा याद दिला देता है , कुछ ज्यादा वक्त नहीं खर्चना पड़ता ऐसे लोगो की महंगी यादों को दोहराने में बस कोई हिस्सा कोई किस्सा मिल ही जाता है।।

©Dh... #WinterEve
66ac640e7cc400d6039e9f975b8afb9b

Dh...

"Sometimes you need to stop thinking so much and go where your heart takes you"

©Dh... #Journey
66ac640e7cc400d6039e9f975b8afb9b

Dh...

રોજ કરતા કઈ અલગ રીતે જીવી લેવા ની દિવસ એટલે રવિવાર!
રોજિંદા કામકાજ ની જહેમત ભરી ભાગદોડ ને અલ્પવિરામ 
આપવો એટલે રવિવાર!
કોઈ જગ્યાએ સમયસર પહોંચવાની ચિંતા વગર સવારે જાગીને
 હાશકારો લેવો એટલે રવિવાર!
એક નહિ પણ બંને ટાઇમ પરિવાર સાથે બેસીને જમવાની 
મજા એટલે રવિવાર!
અને આ બધી સુખદ પળો ની વચ્ચે આવતીકાલે ફરી બ્રેફાસ્ટ પહેલા
 લંચ લઈ ને ઓફિસે જવાનું છે તેવા કંટાળાજનક વિચારો 
કરાવતો દિવસ એટલે રવિવાર!!!

©Dh... #Mood_lines
66ac640e7cc400d6039e9f975b8afb9b

Dh...

રવિવાર પણ સાલો ગજબ છે અખો દિવસ કસુ સુજતું તો નથી પણ, સુખદ અનુભવ જેવું લાગ્યા કરે છે,
આમ સવારે સફાળા જાગતા ની સાથે ફોન હાથમાં લેતા જ વિચારો ચાલુ થઈ જાય આજે તો આ ભાઈબંધ ને ફોન કરી ને મળવું છે ફરવા જવું છે મસ્ત મજા ની સાથે ચા ની ચૂસકી મારવી છે, પણ "As usual"  આ માંકડું મન એનું ડહાપણ કરતા બોલશે જ છોડ ને યાર આજે તો રવિવાર છે આરામ કરને,
બસ આમજ સાલો થપ્પો કરી ને જતો રહેશે અને ફરી અડધા અઠવાડિયે એજ માંકડું મન પાછું રવિવાર ના પ્લાનિંગ કરશે.

©Dh... #Mood_lines
66ac640e7cc400d6039e9f975b8afb9b

Dh...

તું અખો દિવસ બિઝી રહેવા વાળી નખરાળી નાર ને હું વારંવાર વ્હોટ્સ એપ માં કરેલ મેસેજ ના બ્લ્યુ ટિક થવાની રાહ જોતો મોજીલો,
તું જાણે ફટાકડા માં આવતી રંગબેરંગી ફૂલઝડી ને હું એ ફુલઝડી ના સંપર્ક થી મોજ થી ખીલી ઉઠતી સ્ટાર કોઠી નો નઝારો,
તું જાણે ઘર ને શોભાવતી ઝગમગાટ કરતી લાઈટો ની ઝાલર ને હું ટોડલે મૂકેલો શાંત દીવો જેની વાટ તારી ઝગમગાટ ને જોતા જોતા આછી દેખાય છે...

©Dh... #Diwali
66ac640e7cc400d6039e9f975b8afb9b

Dh...

Dear Ma'am,
Thank you so much for your support help in every stage of learning, your humbleness and kind nature will always be remembered in my life and the tenure will become a milestone for my future endeavours.

Thanks again.
Dhruvesh Darji 
Khambhat

©Dh... #Thanks
66ac640e7cc400d6039e9f975b8afb9b

Dh...

I would like to sincerely thank you for all the good times we've had over the last couple of months. I shall sorely miss you all; especially the fantastic team, your friendship and support. Thanks also for the wonderful surprise gift.

©Dh... #Last working day

#Last working day #Life

loader
Home
Explore
Events
Notification
Profile