થવા કાળે અમારુ પણ જગતમા નામ થઈ જાશે
પછી આ કાળિયો ગોવાળ સુંદર શ્યામ થઇ જાશે
✍️બ્રિજેશ દવે 'વિભવ'
Krishna #શાયરી #નામ #જગત #કાળિયા #શ્યામ #ગઝલ gujaratigazal gazal shayaari
Brijesh Dave(Vibhav)
शिवाष्टक का प्रथम श्लोक पठन
शंकर शिव शिवम् शिवशंकर Shiva shivam shivalaya shivaay kavita कविता
Brijesh Dave(Vibhav)
સંવાદ
ચાહે કોઈ વાદ કરો, કે કોઈ વિવાદ કરો
ભલે એ બહાને પણ, મારી સાથે સંવાદ કરો
ચાહે દિનને રાત કહો, કે સંધ્યા ને પ્રભાત કહો
સાચી નહીં તો ખોટી ખોટી, મારી સાથે વાત કરો
प्यार का इज़हार करने से इसलिए डरते हैं
हमें जानता है सीर्फ आयना, उनके गली
गली में चर्चे हैं
--- ब्रिजेश दवे 'विभव'
हिन्दीशायरी Shayari hindi_shayari
शायरी hindishayari shayri
Brijesh Dave(Vibhav)
#ધોધમાર #વરસાદમાં હું કોરોકટ નીકળી ગયો
પણ તમે #છત્રી આપી ને પલળી ગયો
--- બ્રિજેશ દવે 'વિભવ'
Umbrella #શાયરી #ગુજરાતી gujaratishayari gujratishayri Shayari sayari
Brijesh Dave(Vibhav)
नहीं गाड़ी, नहीं बंगला, फिर भी हम अमीर है
क्योंकि कुछ मुस्कुराते चेहरे दिल के करीब है
ठोकर खा कर भी संभल जाता है कोई खुदा की रहमत से
कोई बिना ठोकर के गिरता है, अपना अपना नसीब है
--- ब्रिजेश दवे 'विभव'
शायरी शायर हिन्दीशायरी हिन्दी hindi_shayari hindishayari hindisayri Shayari sayari shayri