Nojoto: Largest Storytelling Platform
suvasjoshi1453
  • 9Stories
  • 28Followers
  • 40Love
    0Views

suvas joshi

  • Popular
  • Latest
  • Video
6cdd915f4c72050082ae9341420cfa3c

suvas joshi

ઘણા લોકોના સંબંધ તૂટ્યા હશે, એક વાક્ય પાછળ





*ઘર વાળા નહી માને*
😔😔😔
6cdd915f4c72050082ae9341420cfa3c

suvas joshi

किसीके साथ कभी ऐसी बहस मत करो,
की बहस तो जीत जाओ मगर रिश्ता हार जाओ🙏
6cdd915f4c72050082ae9341420cfa3c

suvas joshi

લોકો કહે છે કે સમય કોઇનો સગો નથી,
પણ મારુ એવું માનવું છે કે સમય દરેક માણસને એક તક આપે જ છે,
બસ અમુક માણસો એ તકનો યોગ્ય ઉપયોગ નથી કરતા #quotes #forlife #time
6cdd915f4c72050082ae9341420cfa3c

suvas joshi

લોકો કહે છે કે આ પાગલનો વિશ્વાસ ના કરાય , હવે એ બધાને કોણ સમજાવે કે વિશ્વાસ કર્યો એટલે જ પાગલ થયો છું #quotes #forlife
6cdd915f4c72050082ae9341420cfa3c

suvas joshi

તારી જગ્યા આ દિલમાં હંમેશા રહેશે
 તું આજે મળે કે વર્ષો પછી
તું હંમેશા મારા આવવા વાળા દરેક સપનાની જેમ રહીશ
                 
                                    -સુવાસ જોષી #quotes #loveshayari
6cdd915f4c72050082ae9341420cfa3c

suvas joshi

તમને વારંવાર સમજાવવાનો પ્રયાસ એ વ્યક્તિ જ કરશે, 





જેને તમારા માટે દિલથી લાગણી હોય
6cdd915f4c72050082ae9341420cfa3c

suvas joshi

ક્યારેક પરિસ્થિતિને સમય પર છોડી દેવી જોઈએ, શું ખબર તે પરિસ્થિતિ તમારા પ્રયત્ન નહીં સમય માગતી હોય
6cdd915f4c72050082ae9341420cfa3c

suvas joshi

કોઇએ તમારો વિશ્વાસ તોડ્યો હોય , તો બીજાનો વિશ્વાસ તોડી ને તમે એવું સાબિત ના કરો કે બધા સરખા જ હોય છે
6cdd915f4c72050082ae9341420cfa3c

suvas joshi

*ચા સાથે બિસ્કિટે પણ એક શીખ આપી.....*
 
 *કોઈની વાતો માં ઊંડા*
 *ઉતરશો તો તૂટી જશો..!!!*


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile