Nojoto: Largest Storytelling Platform
jaypatel1074
  • 114Stories
  • 481Followers
  • 2.7KLove
    0Views

Jay Patel

Insta id, jay.Patel3214 YourQuote,, jay Patel (jay or dil),, Matrubharti,, jay Patel,,

  • Popular
  • Latest
  • Video
6dcde155938c64c31ed2656ea937f9f3

Jay Patel

જ્વાળામુખી આંખ, એનો શણગાર માત્ર રાખ,
ડોકમાં લટકે સર્પ કાળોતરા, દેખાય તો કંઠે વિષ પણ તાંક,, 

ચમકે ચંદ્ર અમાસી જટા માં,, 
તો સ્હેજ ગંગા પણ જીલાણી ભાંખ,,
 
આ તો મહાકાળ નું માત્ર સોમ્ય સ્વરૂપ, jay,,
રુદ્ર ને તો હમેશ માટે, આભાંખીત જ રાખ...!!! #shivratri #nojoto #shiva #aaradhna #bhakti #tandav
6dcde155938c64c31ed2656ea937f9f3

Jay Patel

પાપણો નું વજન કેમ વધવા લાગ્યું છે, jay,,,?? 

જરા ડોક્યું કરી ને જો તો,,
"આત્મ" રાતમાં સુએ છે,, 
કે એની સ્મૃતિમાં જુમ્યાં જ કરે છે..!!! #lovequotes #sadquotes #lifequotes #ishq #nojoto #gujaratiquotes #love
6dcde155938c64c31ed2656ea937f9f3

Jay Patel

વર્ષો થી તને લખતાં લખતાં, એ દિલ,,
જો, આજ સ્યાહી એ પણ લાલ રંગ ધારણ કરી લીધો,,

કાશ કે તેં પણ ક્યારેક માત્ર એક વાર,, 
ખુદ ને મારી નજર થી વાંચી હોત...!!! #lovequotes #sadquotes #lifequotes #ishq #nojoto#gujaratiquotes #love
6dcde155938c64c31ed2656ea937f9f3

Jay Patel

જો ગરમાં ગરમ "ચા" ની પ્યાલી,, 
કોઈ ટેબલ પર, તારી સંગાથ મળે,,,

તો બેફામ ઉકળતી મારી લાગણીઓ માં, jay,, 
બે પળ માં એ ઠંડક અગાધ ભળે...!!! #lovequotes #sadquotes #lifequotes #ishq #nojoto #gujaratiquotes
6dcde155938c64c31ed2656ea937f9f3

Jay Patel

બે પળ મહેંકાવી હેત નાં, કરમાઈ જાય,, 
એવી પૂષ્પીત નથી મારી પ્રીત, એ દિલ,,

હ્યદયનાં કોઈ પણ ખૂણે ઘાં કરી દે,
મોરપીંછ છે,, 
જન્મોજનમ રંગ એવાં ને એવાં જ રેહશે...!!! #lovequotes #sadquotes #lifequotes #ishq #nojoto #love #gujaratiquotes
6dcde155938c64c31ed2656ea937f9f3

Jay Patel

પુરાશે કદાચ, આજ સ્મૃતિ કેરી મૂરત માં જીવ,,
જોને jay, મારી લાભિત આંખ કેટલી ફડકે છે,,

એકલાં સહી શકાય, એ સ્થિતિ આજે જ દગો દઈ ગઈ,, 
લાગે છે કે પરવશી હવે, અટલામાં જ ક્યાંક પડખે છે,, 

સાચું કહું, તો એનાં આગમનથી જ હૈયું અનહદ તડપે છે,,
સહેજ કરે જો વિચાર પણ એનો સ્પર્શ મને, 
લાગે કે રુંએ રુંએ વાયરો ખીલ્લી ખડકે છે,, 

આંખો માં ઉમટયા છે અષાઢી વાદળ, 'ને શ્વાસ આજ વૈશાખી તડકે છે,,
હળવે થી કેહજે "હાં" યા "નાં" એ દિલ, આજ હ્યદય મારું બેફામ ધડકે છે..!!! #lovequotes #sadquotes #lifequotes #ishq #nojoto #gujaratiquotes #love #velentine
6dcde155938c64c31ed2656ea937f9f3

Jay Patel

હસીને કર્યું છે જે માં એ દાન, એ મોતી છે માણેક કેરા,, 
નથી હિંદૂ નથી મુસ્લિમ નથી સિખ નથી ઇસાઇ, એનો ધર્મ છે માત્ર,,
યે હિંદ હે મેરા,,

तू मनाए जिस कारन घर अपने, होली, दीवाली, दशहरा,,
फिरता है ग़र बेख़ौफ़ कहीं, उस ताक़त का है सरहद पे बसेरा,,

हुण गल सुण जब जब केंदा ए, छड़ते है लब से अंगारा,,
आंखे जो हुई कहीं लाल सोणीया, लागत है पग पग डेरा,,

जब हो अंधाराची घनघोर रात्री, बरेच लोक घराबाहेर पडत आहेत,,
तू मित्रा माझा मी भाऊ तुझा, ते सर्व एकमेकांच्या ढाल आहेत खरं तरा...!! #gujaratiquotes #14feb #pulvama #shrdhanjli
6dcde155938c64c31ed2656ea937f9f3

Jay Patel

સાંભળ એ'ય, લજ્જા ઓઢેલ લજામણી,, 
હું જાણું છું નમેલ નજર નાં રહસ્યો,, 

અધરે અડાડી માત્ર પુષ્પ જ ફેંકી દે,,
ક્યાં કહું છું, નજીક આવી કર પૂરો ખુલ્લાસો..!!! #lovequotes #sadquotes #lifequotes #ishq#nojoto #gujaratiquotes #kissday
6dcde155938c64c31ed2656ea937f9f3

Jay Patel

લખે લાલો લાભ, આજ મારાં ભાગ્યમાં એક એવો,, 
કે' પેલી વરસાદી વિજળી મુજથી, બે વેંત છેટી પડે,,

ગર્જનાદ થી ફડકે બેફામ હૈયું એનું,,
'ને કસીને, હ્યદય મારાં ને, એ ભેટી પડે...!!! #lovequotes #sadquotes #lifequotes #ishq #nojoto #gujaratiquotes#love #hugday
6dcde155938c64c31ed2656ea937f9f3

Jay Patel

આપાત વચન જો પ્રિતલડે,, 
ભળે જેર ભલ અમરત હોય,,

મન હેત ઉભારાવત અપો ખોઈ,,
દશરથ મર, રામ વન જોઈ,,

પરણત કાન ભલ રૂક્ષ્મણી સંગા,,
છેવટ નામ રાધે સંગ હોય..!!!

સ્નેહ રેશમ તાર નાં બૈ છેડા,, 
ક્યાં ખાલપ વચન ની હોય...!!! #lovequotes #sadquotes #lifequotes #ishq #nojoto #gujaratiquotes#love #teddyday
loader
Home
Explore
Events
Notification
Profile