Nojoto: Largest Storytelling Platform
mitra6492312935091
  • 21Stories
  • 53Followers
  • 156Love
    12.8KViews

શિવા 💜

ચશ્મીશ.......

  • Popular
  • Latest
  • Video
702176a4121dac20dc7d0b04b209a8d9

શિવા 💜

#Brothersday

मुझे है प्यारी अदरक वाली चाई ,

पर उससे भी ज्यादा प्यारा है मेरा भाई ।💜😘

-shiva 😘 #brothersday
702176a4121dac20dc7d0b04b209a8d9

શિવા 💜

मन्मना भव #shreemadbhagvadgeeta
702176a4121dac20dc7d0b04b209a8d9

શિવા 💜

राम रामेति रामेति रमे रामे मनोरमे। 
सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने॥













श्री राम नवमी की हार्दिक शुभकामनाएं 💐🙏
     - M.V.Thakar & family

702176a4121dac20dc7d0b04b209a8d9

શિવા 💜

જો આપ આજે મારા વખાણ કરશો , તો આપને લાભ થવાના યોગ છે...

હું માઠું નહીં લગાડું હો....its okk😂

702176a4121dac20dc7d0b04b209a8d9

શિવા 💜

मां, आपके बिना घर घर नहीं.…., 

सिर्फ एक address है ।

        - शिवा💜 #मा
702176a4121dac20dc7d0b04b209a8d9

શિવા 💜

૧ રુપિયા ના જલજીરા ચાટવાની મજા

       Pizza અને burger માં ક્યાં ?? #જલજીરા

#જલજીરા #વિચાર

702176a4121dac20dc7d0b04b209a8d9

શિવા 💜

આપણો આજનો‌ દિવસ અત્યંત મહત્વનો છે.
        



- મહાભારત #મહાભારત

#મહાભારત #વિચાર

702176a4121dac20dc7d0b04b209a8d9

શિવા 💜

જાણ્યું મૈત્રીનું પ્રતિક,
કે ,જેના પાસે હંમેશા પોતીકા માટે સમય છે.

જાણ્યું કર્તવ્ય પાલનનું પ્રતિક,
કે, જેને પોતાની જવાબદારીઓનું ભાન છે.

જાણ્યું તેજનું પ્રતિક,
કે , જે વિપરીત સંજોગોમાં જ ગુસ્સે થાય છે.

જાણ્યું લાગણીઓનું પ્રતિક,
પણ પોતાની જ લાગણી વ્યક્ત કરવામાં શરમાય છે.

જાણ્યું સાગર-સમી ખુશીઓનું પ્રતિક,
પણ માત્ર સામાન્ય સ્મિત સાથે મલકાય છે.
702176a4121dac20dc7d0b04b209a8d9

શિવા 💜

જાણ્યું,

 જાણ્યું મૈત્રી નું પ્રતિક ,
કે જેના પાસે હંમેશા પોતીકા માટે સમય છે.

જાણ્યું કર્તવ્ય પાલનનુ પ્રતિક ,
કે જેને  પોતાની જવાબદારીઓનું ભાન છે.

જાણ્યું સમસ્યા ઉકેલનુ પ્રતિક,
પણ પોતાની સમસ્યાઓથી જ ડરી જાય છે.

જાણ્યું તેજનું પ્રતિક ,
કે જે વિપરીત પરિસ્થિતિમાં જલ્દીથી ગુસ્સે થાય છે.

જાણ્યું લાગણીનું પ્રતિક , 
પણ પોતાની જ લાગણી વ્યક્ત કરવામાં શરમાય છે. #ondemand #pratik
702176a4121dac20dc7d0b04b209a8d9

શિવા 💜

दिल में लाखों अरमान थे , 

उसके सारे सपने पूरे करने के।

पर , 
अखबार की खबर पढ़कर  टूट गया.....

और सोचने लगा कि आखिर मैं भी तो एक लड़की का बाप हूं । #पर  #rip #priyankareddy #nirbhaya
loader
Home
Explore
Events
Notification
Profile