Nojoto: Largest Storytelling Platform
menaravi7317
  • 84Stories
  • 10Followers
  • 1.1KLove
    8.0KViews

Mena Ravi

  • Popular
  • Latest
  • Video
7579495e2e7f927d7a577b4050ae8067

Mena Ravi

રવિ, દર વખતે શું કામ વાંક તારો જ કાઢે છે ???
ઘણીવાર નસીબના મારે નાવડી કિનારે આવી ડૂબે છે..!

©Mena Ravi
  #SunSet
7579495e2e7f927d7a577b4050ae8067

Mena Ravi

White રવિ, સમજણનું ગણિત તારું કદાચ થોડું કાચું છે,
એટલે જ કહેલું મારું બધું ખોટું અને વિચારેલું તારું સાચુ છે..!

©Mena Ravi
  #love_shayari
7579495e2e7f927d7a577b4050ae8067

Mena Ravi

White રવિ, કોઈના કહેવાથી એમ કંઇ થોડું પોતાને બદલી દેવાતું હશે,
આ ઉનાળે પાકતું ફળ શિયાળે મળે તો પછી થોડી કોઈ ખાતું હશે..!

©Mena Ravi
  #World_Photography_Day
7579495e2e7f927d7a577b4050ae8067

Mena Ravi

White રવિ, ક્યાં સુધી રોકી રાખું હું એને આંગણે મારા ??
પ્રેમના પંખીને પરાણે દિલની ડાળીએ થોડી બેસાડાય..!

©Mena Ravi
  #love_shayari
7579495e2e7f927d7a577b4050ae8067

Mena Ravi

White રવિ, લુણની લાણી કરનાર જોડે ખોટ હોય કાયમ ખાંડની,
પછી કરો માંગણી ત્યાં મીઠાસની તો એમાં ભૂલ કોની માનવાની???

©Mena Ravi
  #Thinking
7579495e2e7f927d7a577b4050ae8067

Mena Ravi

White રવિ, ટકોરો કરી તપાસ્યા છે દરેક સંબંધ મે,
દેખાવે મનમોહક પણ સ્વાદે સ્વાર્થ ચાખ્યો છે મેં..!

©Mena Ravi
  #Sad_Status
7579495e2e7f927d7a577b4050ae8067

Mena Ravi

White રવિ, કયારેક ક્યારેક ભૂલો એવી થઇ જાય છે,
ખર્ચી નાખો જિંદગી આખી તોય અફસોસ રહી જાય છે..!

©Mena Ravi
  #good_night
7579495e2e7f927d7a577b4050ae8067

Mena Ravi

White સમજાવે મને વહાલાં મારા કે આ સારું પેલું સારું,  
રવિ, પૂછું હું સૌને કે ખરેખર આમાં કેટલું મારું...?

©Mena Ravi
  #Sad_Status
7579495e2e7f927d7a577b4050ae8067

Mena Ravi

White રવિ, તારી ઊંચી ઓળખાણના ઉકરડા મને ના બતાવ,
હું રેતમાં રમવાની ઉંમરમાં આખું ગામ ગજવી ને બેઠો છું..!

©Mena Ravi
  #sad_shayari
7579495e2e7f927d7a577b4050ae8067

Mena Ravi

શેની કરું માંગણી તારી જોડે હું માધવા ??
નથી ખબર કે શેની જરૂર છે મારા મનને હસાવવા..!

©Mena Ravi
  #Krishna
loader
Home
Explore
Events
Notification
Profile