Nojoto: Largest Storytelling Platform
dhara2336038217779
  • 114Stories
  • 34Followers
  • 1.4KLove
    4.7KViews

Dhara

  • Popular
  • Latest
  • Video
7b3553255f3df3d71fc2be472e89471d

Dhara

સોનાને ઓપ ચઢે એ સંભવે, 
                                      પણ..... 
માને ઓપ કોણ ચઢાવી શકે?
  

                                   'હરિજનબંધુ'

©Dhara
  mamma

mamma #Life

7b3553255f3df3d71fc2be472e89471d

Dhara

White # 𝕝𝕚𝕗𝕖 & 𝕥𝕚𝕞𝕖 #

𝚕𝚒𝚏𝚎 𝚊𝚗𝚍 𝚝𝚒𝚖𝚎 𝚊𝚛𝚎
𝚝𝚑𝚎 𝚝𝚠𝚘 𝚋𝚎𝚜𝚝 𝚝𝚎𝚊𝚌𝚑𝚊𝚛
𝚕𝚒𝚏𝚎 𝚝𝚎𝚊𝚌𝚑𝚎𝚜 𝚞𝚜
𝚝𝚘 𝚖𝚊𝚔𝚎 𝚐𝚘𝚘𝚍 𝚞𝚜𝚎 𝚘𝚏 𝚝𝚒𝚖𝚎
𝚊𝚗𝚍 𝚝𝚒𝚖𝚎 𝚝𝚎𝚊𝚌𝚑𝚎𝚜 𝚞𝚜
𝚝𝚑𝚎 𝚟𝚊𝚕𝚞𝚎 𝚘𝚏 𝚕𝚒𝚏𝚎....

©Dhara
  ᖻᓍᑘ

ᖻᓍᑘ

7b3553255f3df3d71fc2be472e89471d

Dhara

White જીંદગી એ સવાલ બદલી નાખ્યા,
સમયે હાલાત બદલી નાખ્યા,
અમે આજે પન ત્યાં જ છીએ,  જયાં પેહલા હતા, 
બસ લોકો એ એમના, 
'લાગણી' ઓના 'વ્યવહાર' બદલી નાખ્યા.... 

હું એજ છું હજી...

©Dhara
  𝓱𝓾 𝓪𝓳 𝓬𝓱𝓾

𝓱𝓾 𝓪𝓳 𝓬𝓱𝓾 #Love

7b3553255f3df3d71fc2be472e89471d

Dhara

White आसान नहीं हर एक बात को शब्द में पिरोना,
कुछ बातो को समझने के लिए....... 
 एहसास की जरूरत होती है|

©Dhara
  you

you #Life

7b3553255f3df3d71fc2be472e89471d

Dhara

White જયારે જયારે મને એકલતા લાગે ને, 
હું રડી લવ , 
કેમ રડવાથી છે ને આમ, 
શું કેવાય કે ... 
મારે મારું મન છેને, 
એ સાવ હળવું કે આમ છેને, 
𝚏𝚛𝚎𝚜𝚑 𝚏𝚛𝚎𝚜𝚑 લાગે, 
કેમ એ નથી ખબર પન... 
રડી લેવુ...

©Dhara
  тнιѕ ƒσя уσυ

тнιѕ ƒσя уσυ #Life

7b3553255f3df3d71fc2be472e89471d

Dhara

ક્યારેક ક્યારેક તો એવું થાય છે ને, 
કે જ્યારે  કોઇ મને ગમતી એટલે કે, 
મનગમતી વ્યકિત , 
ખબર નય કેમ એમ થાય છે કે , 
અંદર સતત આમ શું કેવાય કે, 
આમ કે છેને કંઈક આમ નવા, 
 Vaybreoni થવા લાગે , 
આમ અંદરથી.. ધ્રુજારી જેવુ, 
આમ છેને જ્યાં સુધી તે પાસે હોય ને, 
તે અંદર ને અંદર આમ એ પ્રકિયા , 
સતત ચાલું રહે છે, 
પછી એ જાય પછી રડવાનું  આવે... 
ખબર આમ કેમ થાય છે.....

©Dhara
  𝓽𝓮𝓪𝓬𝓱𝓮𝓻 𝓯𝓸𝓻 𝔂𝓸𝓾

𝓽𝓮𝓪𝓬𝓱𝓮𝓻 𝓯𝓸𝓻 𝔂𝓸𝓾 #wishes

7b3553255f3df3d71fc2be472e89471d

Dhara

તમે ભુતકાળની યાદ માં, 
અને ભવિષ્યની ચિંતા માં, 
ખોવાયેલ હોય... 
ત્યારે ધીમેકથી જતી રહે છે, 
એનું નામ " જીદંગી "...

©Dhara
  jindagi

jindagi #Life

7b3553255f3df3d71fc2be472e89471d

Dhara

White એક વાત કેવાનુ મન થાય.. 
જ્યારે આ આખો તમને જોયા.. 
ને કેદ કરી ને તમને રાખી લીધા.. 
એક વાત કેવાનુ મન થાય.. 
જ્યાં સુધી તમે મારી પાસે હતા.. 
ત્યાં સુધી તમને આ વાત  કેવાની જરૂર ના પડી.. 
પણ હવે એક વાત કેવાનુ મન થાય.. 
એવું લાગે છે કે હવે.. 
કે એ આખો જોયા જ કરું.. 
ને એક વાત કેવાનુ મન થાય .. 
તમે પાસે હોય તો એવું લાગે કે.. 
બસ તમે જ આખી દુનિયા.. 
એક વાત કેવાનુ મન થાય.. 
કે તમને જોયા જ કરુ...

©Dhara
  ᎷᎯᎽ ᎿᏒ

ᎷᎯᎽ ᎿᏒ #Life

7b3553255f3df3d71fc2be472e89471d

Dhara

દિકરી

 થાકી ગય છું બધા થી બસ
એકવાર હાથ પકડી લેને માં..
રડવુ છે બહુજ મારે
તારો આ હેતભયૉ ખોળો આપી દેને માં..
ખબર છે મને તારે આશ હતી દિકરા ની, 
હું એક દિકરો પન બની જશ,
તું બસ એકવાર પ્રેમ થી હાથ ફેરવી દેને માં..

અને જતા જતા  માત્ર એટલુંજ કહેવા માઞીશ કે.

નાનપણમાં એને પારકી થાપણ કહેવામાં આવે છે. . 
થોડીક મોટી થાય ત્યારે મયૉદામા રહેવાનું કેહવામાં આવે છે..
લગ્ન કરીને સાસરે ગયા પછી તેણે પિતાનું નામ છોડવામાં આવે છે..
દદૅ એ સહીને પન બાળક ને પિતા નુ નામ આપે છે..
સહેલું નથી ભગત આ ત્યાગ કરવો..

©Dhara
  avriy girl

avriy girl #Life

7b3553255f3df3d71fc2be472e89471d

Dhara

White જે મળી ના શકે તેને  જોઈ ખુશ થવું એ પન પ્રેમ છે...

©Dhara
  (&)

(&) #Life

loader
Home
Explore
Events
Notification
Profile