Nojoto: Largest Storytelling Platform
mayurmundhva9540
  • 39Stories
  • 102Followers
  • 258Love
    0Views

mayur mundhva

my rules is my life

  • Popular
  • Latest
  • Video
830f12b73f05b79239d1f91dbee01a38

mayur mundhva

મુંધવા પરીવાર 
હળવદ

830f12b73f05b79239d1f91dbee01a38

mayur mundhva

તલવાર પણ મ્યાન વગર અધૂરી છે સાહેબ
તો પછી આતો જીદગી છે ભાયુ વગર થોડિ જીવાય

830f12b73f05b79239d1f91dbee01a38

mayur mundhva

તલવાર પણ મ્યાન વગર અધુરી છે સાહેબ
પછી આતો જીદગી છે ભાયુ વગર થોડિ જીવાય

830f12b73f05b79239d1f91dbee01a38

mayur mundhva

મન કપડુ નથી તોય મેલુ થાયછે
દીલ કાચ નથી તોય ટુટી જાય છે
સાહેબ પૈસા કમાવવા એમ સહેલા નથી
કેટલીય હોળી,ધૂળેટી નવરાત્રી કારખાને કરવી પડે છે

830f12b73f05b79239d1f91dbee01a38

mayur mundhva

👉💯#જિંદગી_ની_ભાગદોડ_માં_એટલું_ધ્યાન_
#રાખજો_દોસ્તો_કે_અજાણ્યા_ને_ઈમ્પ્રેસ_
#કરવામાં_કોઈ_પોતાનું_છૂટી_ના_જાય 💯😎
830f12b73f05b79239d1f91dbee01a38

mayur mundhva

*સાહેબ વ્યક્તિ ચાહે...કેટલો પણ સુંદર હોય,*

           *પણ બાજી તો....વ્યક્તિત્વ જ મારી જાય છે...* 😎*

830f12b73f05b79239d1f91dbee01a38

mayur mundhva

શબ્દબાણની રમત હું પણ જાણું છું,
પણ શાંત રહેવું મારા સ્વભાવમાં છે !!

830f12b73f05b79239d1f91dbee01a38

mayur mundhva

May you live long શબ્દબાણની રમત હું પણ જાણું છું,
પણ શાંત રહેવું મારા સ્વભાવમાં છે !!

830f12b73f05b79239d1f91dbee01a38

mayur mundhva

*હું તને ઇગ્નોર નથી કરતો,*
*બસ હું રાહ જોવું છું કે તું પહેલા*
*વાત કરે મારી સાથે !!*

830f12b73f05b79239d1f91dbee01a38

mayur mundhva

*હું તને ઇગ્નોર નથી કરતો,*
*બસ હું રાહ જોવું છું કે તું પહેલા*
*વાત કરે મારી સાથે !!*

loader
Home
Explore
Events
Notification
Profile