Nojoto: Largest Storytelling Platform
kalpeshsanghvi3278
  • 722Stories
  • 0Followers
  • 0Love
    0Views

KALPESH SANGHVI

  • Popular
  • Latest
  • Video
83f0487cf47b9d418d06231e72a47310

KALPESH SANGHVI

પાંદડે પાંદડે પોઢી ઝાકળ, ઝાકળને થોડું સુવા દેજો... 
સૂરજને કહેજો વ્હેલો ન આવે, 
ઝાકળને છે રાતનો ઉજાગરો... 
વગડે વગડે વાતો રે થાય, 
ઝાકળને પાંદડાં સાથે શું નાતો ? 
થાય તે વાતો થવા દેજો, ઝાકળને થોડું સુવા દેજો..
☘️શિયાળાની ધીમી ધીમી શરુઆતની શુભેચ્છાઓ...☘️

-કલ્પેશ સંધવી #શિયાળાની_સવાર

#શિયાળાની_સવાર

83f0487cf47b9d418d06231e72a47310

KALPESH SANGHVI

પાંદડે પાંદડે પોઢી ઝાકળ, ઝાકળને થોડું સુવા દેજો... 
સૂરજને કહેજો વ્હેલો ન આવે, 
ઝાકળને છે રાતનો ઉજાગરો... 
વગડે વગડે વાતો રે થાય, ઝાકળને પાંદડાં સાથે શું નાતો ? થાય તે વાતો થવા દેજો, 
ઝાકળને થોડું સુવા દેજો..

☘️શિયાળાની ધીમી ધીમી શરુઆતની શુભેચ્છાઓ...☘️

-કલ્પેશ સંધવી #શિયાળાની_સવાર

#શિયાળાની_સવાર

83f0487cf47b9d418d06231e72a47310

KALPESH SANGHVI

તુ ગઝલ છે કે પછી ગુલાલ છે?
જોઉ છુ તને,'ને રંગાઈ જાય છે ઘબકારા!!!

-એ જ કલ્પો #ગઝલ

#ગઝલ

83f0487cf47b9d418d06231e72a47310

KALPESH SANGHVI

मुस्कुराहट भी एक
कमाल की “ पहेली ” है

जितना बताती है,
उससे कहीं ज्यादा छुपाती हैं.!

मुस्कुरा कर देखने में,
और
देख कर मुस्कुराने में बड़ा फर्क है ,

कभी नतीजे बदल जाते है
और कभी-कभी रिश्ते भी ...         #मुस्कुराहट
83f0487cf47b9d418d06231e72a47310

KALPESH SANGHVI

जो पूरे ना हुए
कुछ मेरे अरमान के थे,
हम उन रास्तों पर खो गए
जो रास्ते मेरे पहचान के थे...
 #arman
83f0487cf47b9d418d06231e72a47310

KALPESH SANGHVI

ઓમ‌ શાંતિ ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર અને ગુજરાત સાહિત્ય અકાદમીના સ્થાપક અધ્યક્ષ મોહંમદભાઈ માંકડનું 93 વર્ષની જૈફ વયે નિધન થયું છે.પ્રભુ એમની દિવ્ય આત્માને શાંતિ આપે 🌹🙏🌹
પરિચય:
મોહમ્મદ વલીભાઈ માંકડ (૧૩-૨-૧૯૨૮): નવલકથાકાર, વાર્તાકાર, બાળસાહિત્યકાર, કટારલેખક, અનુવાદક. જન્મ સૌરાષ્ટ્રના પાળિયાદ ગામમાં. બી.એ. દસેક વર્ષ બોટાદ હાઈસ્કૂલમાં શિક્ષક. ત્યારબાદ સુરેન્દ્રનગરમાં કાયમી વસવાટ. લેખનનો વ્યવસાય. ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ. ૨૦૦૮માં રણજિતરામ સુવર્ણચંદ્રક.

નવલકથાકાર તરીકે પ્રસિદ્ધ આ લેખકે ટૂંકી વાર

ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર અને ગુજરાત સાહિત્ય અકાદમીના સ્થાપક અધ્યક્ષ મોહંમદભાઈ માંકડનું 93 વર્ષની જૈફ વયે નિધન થયું છે.પ્રભુ એમની દિવ્ય આત્માને શાંતિ આપે 🌹🙏🌹 પરિચય: મોહમ્મદ વલીભાઈ માંકડ (૧૩-૨-૧૯૨૮): નવલકથાકાર, વાર્તાકાર, બાળસાહિત્યકાર, કટારલેખક, અનુવાદક. જન્મ સૌરાષ્ટ્રના પાળિયાદ ગામમાં. બી.એ. દસેક વર્ષ બોટાદ હાઈસ્કૂલમાં શિક્ષક. ત્યારબાદ સુરેન્દ્રનગરમાં કાયમી વસવાટ. લેખનનો વ્યવસાય. ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ. ૨૦૦૮માં રણજિતરામ સુવર્ણચંદ્રક. નવલકથાકાર તરીકે પ્રસિદ્ધ આ લેખકે ટૂંકી વાર #Collab #YourQuoteAndMine #gujaratiquotes #yqmotabhai #yqgujarati #મોહમ્મદમાંકડ

83f0487cf47b9d418d06231e72a47310

KALPESH SANGHVI

શુ કામ સુગંધ શોધું હું ફૂલો માં...                                        મહેક કાંઈ ઓછી નથી તારી ઝુલ્ફો માં...🍁🍁

-એ જ કલ્પો
 #સુગંધ

#સુગંધ

83f0487cf47b9d418d06231e72a47310

KALPESH SANGHVI

Rєmєmвєr., 
nσ ѕtσrm lαѕtѕ fσrєvєr.,
hσld σn! вє вrαvє! hv fαíth!.,
єvєrч ѕtσrm íѕ tєmpσrαrч...

            wє'rє nєvєr αlσnє.

🌳🌱🍀🍁🌿🌾🌱🌲
Go Green,,,👍👍👍
Give A Miss Call 8000980009
Really for River #remember
83f0487cf47b9d418d06231e72a47310

KALPESH SANGHVI

नूतन वर्ष की हार्दिक शुभकामनाएं
माँ लक्ष्मी आपके भंडार भरे रखे और आपके जीवन मे हमेशा खुशियां ही खुशियां आए

       सुख, शान्ति एवम समृध्दि की     
      मंगलमय  कामनाओं के साथ 
     आप एवं  आप के परिजनो को 
       नव वर्ष विक्रम संवत २०७९की
           "हार्दिक " शुभकामनाएं

महालक्ष्मी नमस्तुभ्यं, नमस्तुभ्यं सुरेश्र्वरी । हरिप्रिये नमस्तुभ्यं, नमस्तुभ्यं दयानिधे ।। शुभम करोति कल्याणम, अरोग्यम धन संपदा, शत्रु-बुद्धि विनाशायः, दीपःज्योति नमोस्तुते ! 

आपको सपरिवार नूतन वर्ष  की हार्दिक शुभकामनाएँ...

- कल्पेश संधवी #दिपावली
83f0487cf47b9d418d06231e72a47310

KALPESH SANGHVI

🌟
અલવિદા વીર સંવત 2078
આવી જા વીર સંવત 2079

દરવાજો ખુલ્લો જ છે અંદર આવ..
પણ જરા થોભી જા બારસાખ નજીક રાખેલાં
પગલુછણીયે તારો અહમ્ ખંખેરતો આવજે..
મધુમાલતી વીંટળાયેલી છે છજ્જે ત્યાં નારાજગીચ્વીંટાળી આવજે..તુલસીનાં ક્યારે
મનની અતૃપ્તિ ચઢાવી આવજે..
પોતાની વ્યસ્તતા ને બહાર ખીંટીએ ટાંગી આવજે..પગરખાં સંગ નકારાત્મકતા ઉતારી આવજે..ને બહાર રમતાં બાળકો પાસેથી થોડું નટખટપણું માંગી લાવજે..
પેલાં ગુલાબનાં છોડ પર હાસ્ય ખીલ્યું છે
એ તોડીને પહેરી આવજે..લાવ, પોતાની મૂંઝવણો મને પકડાવી દે તારાં થાક ઉપર મનામણાનો વિંઝણે ઝુલાવી દઉં..જોને તારાં માટે સાંજ બિછાવી દીધી છે અને સૂરજને ક્ષિતિજે બાંધ્યો છે આકાશે લાલીમા છાંટી છે..
પ્રેમ ને વિશ્વાસનાં ધીમા તાપે ચાક ચઢાવી છે તેને ઘુંટડે-ઘુંટડે માણજે..
આ વર્ષ નો છેલ્લો દિવસ મંગલ મય રહે તેવી શુભકામનાઓ

- કલ્પેશ સંધવી #diwali
loader
Home
Explore
Events
Notification
Profile