Nojoto: Largest Storytelling Platform
chaku8697163295627
  • 11Stories
  • 57Followers
  • 102Love
    1.3KViews

Chaku

हमें_मुस्कुराना_अच्छा_लगता_हैं।

  • Popular
  • Latest
  • Video
8fafebbd84c48f8c857f07890a64ed90

Chaku

#हमे_मुस्कुराना_अच्छा_लगता_हैं
#chaku
#happy_birthday
8fafebbd84c48f8c857f07890a64ed90

Chaku

Online નો ફાયદો શું.?
દિવો પ્રગટે એવો...

Online નો ગેરફાયદો શું.?
મીણબતી પ્રગટે એવો... #online નો સારાંશ મારા મતે કંઈક આવો...😅
.
.
.
.
.
.
#chaku

#online નો સારાંશ મારા મતે કંઈક આવો...😅 . . . . . . #Chaku #हमें_मुस्कुराना_अच्छा_लगता_हैं

8fafebbd84c48f8c857f07890a64ed90

Chaku

પ્યાલે-પ્યાલે થયેલા
મયખાનાંમાં તમને જોયાં છે....,
તમને શું ખબર....!
એ લડખડાતાં કદમ માં ચાહત ની
શું મજા છે.... #हमे_मुस्कुराना_अच्छा_लगता_हैं
#chaku
8fafebbd84c48f8c857f07890a64ed90

Chaku

मन में उठी वो एक लहेर सुनामी बने जा रही थी । वो लहेर अब कहाँ किसीको संभाले जा रही थी।
#हमें_मुस्कुराना_अच्छा_लगता_हैं

वो लहेर अब कहाँ किसीको संभाले जा रही थी। #हमें_मुस्कुराना_अच्छा_लगता_हैं #शायरी

8fafebbd84c48f8c857f07890a64ed90

Chaku

में एक चट्टान बने बीच समंदर में बैठा रहा ,
वो हर रोज लहेर बनकर मेरी और आती रही ।

ना में वहाँ से उठकर उसके पास जा पाया ,
और ना ही वो मेरे पास वही ही ठहेर पाई । #हमें_मुस्कुराना_अच्छा_लगता_हैं
#jignadabhi_chaku
#chaku
8fafebbd84c48f8c857f07890a64ed90

Chaku

મહેસુસ થઈ એ લાગણી ને હું શબ્દો માં ઢાળી જ ના શકી,
કેમકે મહેસુસ થઈ એ જ લાગણી આગ માં ઢળાઈ હતી.! #हमें_मुस्कुराना_अच्छा_लगता_हैं
8fafebbd84c48f8c857f07890a64ed90

Chaku

જિંદગી માં હંમેશા પાણી માફક ઢળવું જોઈએ,
ને વખત આવે સુનામી થતાં પણ આવડવું જોઈએ.. #પાણી_માફક_જિંદગી_જીવવી

#પાણી_માફક_જિંદગી_જીવવી #વિચાર

8fafebbd84c48f8c857f07890a64ed90

Chaku

#OpenPoetry ડૂબ્યો રહ્યો હું કંઈક એ હદે,
જાણે દરેક શબ્દે મને એ મળે...

એક ઝલક છપાઈ કંઈક એ હદે,
જાણે દરેક ચહેરામાં મને એ મળે...

શોધતો રહ્યો હું કંઈક એ હદે,
જાણે દરેક ચોખટે મને એ મળે...

ગુગલ મેપ પણ નક્કામો કંઈક એ હદે,
જાણે દિલના દરેક ધબકારે મને એ મળે...

ડૉક્ટર બન્યો પણ બેહાલ કંઈક એ હદે,
જાણે મારો જ ઈલાજ કરાવવા મને એ મળે... #OpenPoetry
8fafebbd84c48f8c857f07890a64ed90

Chaku

#OpenPoetry हमारी तकदीर में तु नहीं हैं,
फिर भी आँखो में तस्वीर तेरी ही क्यों हैं?

हमारी हाथों की लकीर में तु नहीं हैं,
फिर भी तेरे हाथ की चाहत रखता क्यों हैं?

हमारी किस्मत में तेरी जिंदगी नहीं हैं,
फिर भी तेरे साथ जिंदगी जीने की चाहत क्यों हैं?

हमारी चाहत की आपको मालुम नहीं हैं,
फिर भी तुझे ख्वाब में देखने से सुकुन क्यों हैं?

राज की चाहत उस रांजा जैसी नहीं हैं,
फिर भी तुझे ही हीर बनाने की चाहत क्यों हैं?

हमारी फितरत खुदको संभालने की नहीं हैं,
फिर भी तुझे संभालने की चाहत क्यों हैं? #OpenPoetry
8fafebbd84c48f8c857f07890a64ed90

Chaku

નઝર ને ય કાજલ ની વાડ
મારે તને કેમ કરી મળવું

પ્રણય પર પણ આડ
મારે કેમ કરી રોકાવું

શબ્દોએ પણ કરી વાટ
મારે હવે તને આમ જ કહેવું

શ્વાસ બની આવ્યો હવે નાક
પછી તારા તન મન માં પ્રવેશવું

ટીપે ટીપે રક્ત કોષીકામાં આવ
અનહદ પ્રાણ થઈ પ્રજળું

સુગંધીત બન્યું તારૂં તન આમ
પછી ના મારે નજરે કંઇ ચઢવું #हमें_मुस्कुराना_अच्छा_लगता_हैं
loader
Home
Explore
Events
Notification
Profile