Nojoto: Largest Storytelling Platform
niteshprajapati5261
  • 5.7KStories
  • 0Followers
  • 0Love
    0Views

Nitesh Prajapati

  • Popular
  • Latest
  • Video
cb754bc33a78853762cc71d76d8f0222

Nitesh Prajapati

એક મૂંઝવણ હતી મારા મનમાં,
કે એના મનમાં શું હશે,
હું હોઈશ તેના અંતર મનમાં કે,
એ કંઈક નવી શોધમાં હશે.

શોધું છું હું મારું જ અસ્તિત્વ,
એના જ કિરદારમાં ક્યાંક,
પણ સબૂત નથી મળતો મને અમારા પ્રેમનો,
એટલે જ મનડુ મારુ ચકરાવે ચડે છે.

વાંચવાની કોશિશ હું ઘણી કરું છું,
એના એ મૌન શબ્દોને,
અને ઘણું સમજી પણ જાઉં છું,
છતાં પણ એના બોલતા શબ્દોની રાહ જોઉં છું.

મૂંઝવણ તે આ કેવી મારી,
કે નથી રહી શકતો હવે, કે નથી કહી શકતો એને,
હસું છું હું તો ક્યારેક રડું છું,
દરરોજ તૂટીને નવી આશાઓ બાંધું છું.

-Nitesh Prajapati (Niharsh)  સુપ્રભાત 🥰

આજે #મુંઝવણ શબ્દ  વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 

#collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine

સુપ્રભાત 🥰 આજે #મુંઝવણ શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine #yourquotebaba

cb754bc33a78853762cc71d76d8f0222

Nitesh Prajapati

Our self confidence.

-Nitesh Prajapati (Niharsh)  Good morning. Start your day with #freshthoughts. #themostpowerfulthings #YourQuoteAndMine
Collaborating with YourQuote Baba
#yqdidi#hindipoetry#restzone#love#friendship

Good morning. Start your day with #FreshThoughts. #themostpowerfulthings #YourQuoteAndMine Collaborating with YourQuote Baba #yqdidi#hindipoetry#restzonelove#Friendship

cb754bc33a78853762cc71d76d8f0222

Nitesh Prajapati

સાંજના સમણા ઓ હતા,
દિલમાં કેટલાય અરમાન હતા,
આંખોને પણ એનો ઇન્તજાર હતો,
હોઠો પર પણ એનું જ સ્મરણ હતું.

અચાનક જ એની સુગંધ ફેલાણી હવા માં,
શ્વાસ થકી એ ઉતરી મારા હૈયામાં,
હૈયાના ખૂણા માં પણ શાંતિ ફેલાણી, 
અને આંખોમાં એની તસ્વીર છપાણી.

મુલાકાત આ બહુ જ ખાસ હતી,
અને બંનેના શબ્દોમાં પણ મીઠાશ હતી,
આંખો થી આંખો નો વાર્તાલાપ હતો,
અને મારા હાથમાં એનો હાથ હતો.

વખત હાથમાંથી સરકતો જતો હતો,
પાપણો ઉપર પણ એક ભીનાશ હતી,
બંનેના મનમાં એક લાચારી હતી, 
કેમકે આ અમારી છેલ્લી મુલાકાત હતી. 

-Nitesh Prajapati (Niharsh)  સુપ્રભાત 🥰

આજે #મુલાકાત શબ્દ  વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 

#collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine

સુપ્રભાત 🥰 આજે #મુલાકાત શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine #yourquotebaba

cb754bc33a78853762cc71d76d8f0222

Nitesh Prajapati

मोहब्बत में मग्न, 
हम खुद को भुला रहे हैं,
उसको दिल में संभाल कर,
हम अपनी हस्ती मिटा रहे हैं।

-Nitesh Prajapati (Niharsh)  सुप्रभात लेखकों।😊

हमारे #rzhindi पोस्ट पर Collab करें और अपने शब्दों से अपने विचार व्यक्त करें । 

इस पोस्ट को हाईलाईट और शेयर करना न भूलें!😍

हमारे पिन किये गए पोस्ट को ज़रूर पढ़ें🥳

सुप्रभात लेखकों।😊 हमारे #rzhindi पोस्ट पर Collab करें और अपने शब्दों से अपने विचार व्यक्त करें । इस पोस्ट को हाईलाईट और शेयर करना न भूलें!😍 हमारे पिन किये गए पोस्ट को ज़रूर पढ़ें🥳 #yqdidi #YourQuoteAndMine #yqrestzone #collabwithrestzone #yqrz #rzमोहब्बतमग्न

cb754bc33a78853762cc71d76d8f0222

Nitesh Prajapati


સમજણ ના દરવાજાનો,
હિમાયતી હોય છે એક પુરુષ,
ઘરની બધી મુશ્કેલીઓનું,
સમાધાન હોય છે એક પુરુષ.

ઘરની ખુશી માટે પોતાના આંસુ છુપાવી,
એકલતામાં રડે એનું નામ પુરુષ,
પોતાની ખુશી મારી અને ઘરની, 
સઘળી જવાબદારી નિભાવે એ પુરુષ.

ઘરના ટેન્શન કામના ટેન્શન,
માથે લઈને ફરે એ પુરુષ,
છતાં પણ સાંજે ઘરે આવીને,
પરિવાર ની ફરિયાદ સાંભળે એ પુરુષ.

ઘરમાં હંમેશા દીકરી નું મહત્વ વધારે હોય છે,
અને હોવું પણ જોઈએ,
પણ દીકરાં ને પણ એટલું જ મહત્વ આપો,
કેમ કે તમારા ગઢપણની લાકડી એક દીકરો જ છે.

-Nitesh Prajapati (Niharsh)  સુપ્રભાત 🥰

આજે #સમજણના_દરવાજા શબ્દ  વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 

#collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine

સુપ્રભાત 🥰 આજે #સમજણના_દરવાજા શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine #yourquotebaba

cb754bc33a78853762cc71d76d8f0222

Nitesh Prajapati

Weekend relaxation.

-Nitesh Prajapati (Niharsh)  Good morning. Start your day with #freshthoughts. #saturdaysarefor #YourQuoteAndMine
Collaborating with YourQuote Baba
#yqdidi#hindipoetry#restzone#love#friendship

Good morning. Start your day with #FreshThoughts. #saturdaysarefor #YourQuoteAndMine Collaborating with YourQuote Baba #yqdidi#hindipoetry#restzonelove#Friendship

cb754bc33a78853762cc71d76d8f0222

Nitesh Prajapati


શબ્દો વિનાનું પુસ્તક અધૂરું,
લાગણી વગરની કવિતા અધૂરી,
માણસાઈ વગરનો માણસ અધૂરો,
અને દોસ્તો વગરની જિંદગી અધુરી.

સૂર્ય વગરની સવાર અધુરી,
દિનચર્યા વગરનો દિવસ અધુરો,
સૂર્યાસ્ત વગરની સાંજ અધુરી,
અને ચાંદા વગરની રાત અધૂરી.

લાગણી વગરનો પ્રેમ અધુરો,
ઝઘડા વગર નો સંસાર અધુરો ,
લગ્ન વગર કંસાર અધૂરો,
અને લાકડી વગરનું ગઢપણ અધુરુ.

શરદ વગરની ઋતુ અધુરી,
વરસાદ વગરનું ચોમાસુ અધૂરું,
શોખ વગરનું જીવન અધૂરું,
અને લેખકો વગરનું સાહિત્ય અધુરુ.

-Nitesh Prajapati (Niharsh)  સુપ્રભાત 🥰

આજે #શબ્દવિનાનું શબ્દ  વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 

#collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine

સુપ્રભાત 🥰 આજે #શબ્દવિનાનું શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine #yourquotebaba

cb754bc33a78853762cc71d76d8f0222

Nitesh Prajapati

Importance of hot tea.

-Nitesh Prajapati (Niharsh)  Good morning, Resties!❤

Collab on this beautiful picture and add your morning thoughts to it!😊

Highlight and share this beautiful post so no one misses it!😍

Do check out our pinned post😁

Good morning, Resties!❤ Collab on this beautiful picture and add your morning thoughts to it!😊 Highlight and share this beautiful post so no one misses it!😍 Do check out our pinned post😁 #yqbaba #YourQuoteAndMine #yqrestzone #collabwithrestzone #rzwintersremindmeof

cb754bc33a78853762cc71d76d8f0222

Nitesh Prajapati


વીતી ગયેલો સમય અને આપણી ઉંમર,
જિંદગીમાં ક્યારેય પાછી નથી આવતી,
એટલે જિંદગી પ્રત્યેક પળ અમૂલ્ય હોય છે, 
જીવી લો આ દરેક પળ માં નવું જીવન. 

વાદ શું વિખવાદ શું, 
એ જાણવામાં સમય બરબાદ કરવા કરતા, 
ખુશી શું અને મોજ શું એ જાણો, 
અને આવેલી તકોને અપનાવો. 

કોઈની જિંદગી સર્વગુણ સંપન્ન નથી હોતી, 
બધાં ને જિંદગીમાં કંઈકને કંઈક મુશ્કેલીઓ હોય છે, 
પણ આ મુશ્કેલીમાં એક જિંદગી જીવવાનો અભિગમ બદલાવો, 
અને આ અભિગમ જ તમને જિંદગીમાં ખુશી આપશે. 

કીમતી હોય છે જિંદગીની દરેક પળ, 
એક પળમાં જીવો એવું કે જીવો આખી જિંદગી, 
કેમ કે ક્યારે આ અમૂલ્ય પળ માંથી ઈશ્વર, 
આપણો શ્વાસ ચોરી લેશે કોને ખબર. 

-Nitesh Prajapati (Niharsh)  સુપ્રભાત 🥰

આજે # પ્રત્યેક_પળ_અમૂલ્ય શબ્દ  વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 

#collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine

સુપ્રભાત 🥰 આજે # પ્રત્યેક_પળ_અમૂલ્ય શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine

cb754bc33a78853762cc71d76d8f0222

Nitesh Prajapati

My heart satisfied.

-Nitesh Prajapati (Niharsh)  Good morning. Begin your morning with #freshthoughts. #istartedtolivemylife #YourQuoteAndMine
Collaborating with YourQuote Baba
#yqdidi#hindipoetry#restzone#love#friendship

Good morning. Begin your morning with #FreshThoughts. #istartedtolivemylife #YourQuoteAndMine Collaborating with YourQuote Baba #yqdidi#hindipoetry#restzonelove#Friendship

loader
Home
Explore
Events
Notification
Profile