Nojoto: Largest Storytelling Platform
babubhaipunjabha8979
  • 37Stories
  • 63Followers
  • 153Love
    0Views

Babubhai Punjabhai Dulera

  • Popular
  • Latest
  • Video
dfd71b0ca7bbebc7cdf799ddf52fcd2d

Babubhai Punjabhai Dulera

Dear Ex 2019 nuvarsh khubaj rangin ane avanava anubhavo thi barpur aanand sathe darek prkarna vicharovala manso ne temana rang badalata pan anubhavya. 
Manav aajkala aeva aeva rang badalva lagyo se ke kachindo pan potani bhumika chhodi door hati gyo chhe. 
aama aapna PM  saheb ne to kadach jagat nu koi pan prakarnu prani pochi sake tem nathi. 
Aavnar varshe aevi apeksh rakhiae ke janta khush rahe ane Desh pragatina sopan sar kare teva rang bhari ne aave NEW YEAR. વીતેલું વર્ષ જનતા માટે ખૂબ જ  મુશ્કેલ અને વીટમ્બણા થી ભરેલું રહ્યું, તો આવનાર વર્ષ  જનતા અને દેશ માટે વિકાસ ના પંથે દોરનાર બની રહે, તેમજ આ સરકાર ને બંધારણીય ઢાંચા મુજબ દેશ નો વહીવટ કરવા ની સદ્બુદ્ધિ આવે તેવી અભિલાષા. 
જય ભારત 🌹🌹🙏🌹🌹જય સંવિધાન.

વીતેલું વર્ષ જનતા માટે ખૂબ જ મુશ્કેલ અને વીટમ્બણા થી ભરેલું રહ્યું, તો આવનાર વર્ષ જનતા અને દેશ માટે વિકાસ ના પંથે દોરનાર બની રહે, તેમજ આ સરકાર ને બંધારણીય ઢાંચા મુજબ દેશ નો વહીવટ કરવા ની સદ્બુદ્ધિ આવે તેવી અભિલાષા. જય ભારત 🌹🌹🙏🌹🌹જય સંવિધાન.

dfd71b0ca7bbebc7cdf799ddf52fcd2d

Babubhai Punjabhai Dulera

बुरा जो देखन मैं चला, बुरा न मिलिया कोय,
जो दिल खोजा आपना, मुझसे बुरा न कोय।

अर्थ :
जब मैं इस संसार में बुराई खोजने चला तो मुझे कोई बुरा न मिला. जब मैंने अपने मन में झाँक कर देखा तो पाया कि मुझसे बुरा कोई नहीं है.

~ - कबीरदास जी के दोहे

बुरा जो देखन मैं चला, बुरा न मिलिया कोय, जो दिल खोजा आपना, मुझसे बुरा न कोय। अर्थ : जब मैं इस संसार में बुराई खोजने चला तो मुझे कोई बुरा न मिला. जब मैंने अपने मन में झाँक कर देखा तो पाया कि मुझसे बुरा कोई नहीं है. ~ - कबीरदास जी के दोहे

dfd71b0ca7bbebc7cdf799ddf52fcd2d

Babubhai Punjabhai Dulera

 ફરતા હરતા ધંધો કરતાં ચિત્ત તમારે ચરણે રે.

ફરતા હરતા ધંધો કરતાં ચિત્ત તમારે ચરણે રે.

dfd71b0ca7bbebc7cdf799ddf52fcd2d

Babubhai Punjabhai Dulera

આપણે સહુ જાણીએ છીએ કે સબકા માલિક એક
તો પછી શા માટે મંદિર, મસ્જિદ,દેવલ,ઞિરજાધર કે સ્વર્ણ મંદિર ના મોહ માં પડીએ છીએ.
પરમેશ્વર પણ એક જ છે તેમ
સંત, મહાપુરુષ કહે છે તો
આપણે શા માટે લડી રહ્યા છીએ.રાજકિય કાવાદાવા છોડી માનવતા ના રાહે ચાલીએ. માનવ માટે એક જ ધર્મ છે.
તારી પોતાની જાતને ઓળખી માનવતા ની મિશાલ કાયમ જલતી રાખી દરેકને સમાનતા ધોરણે પ્રાધાન્ય આપવું.
નમો બુધ્ધાય.🌹🌷🌹.

માનવ માટે એક જ ધર્મ છે. તારી પોતાની જાતને ઓળખી માનવતા ની મિશાલ કાયમ જલતી રાખી દરેકને સમાનતા ધોરણે પ્રાધાન્ય આપવું. નમો બુધ્ધાય.🌹🌷🌹.

dfd71b0ca7bbebc7cdf799ddf52fcd2d

Babubhai Punjabhai Dulera

🌹🙏🌹દેવ, દેવી, ભગવાન, ગોડ, અલ્લાહ, 
જીવ, આત્મા, પરમાત્મા. 
ખોવાયું ત્યાં ગોતે તો જડે 
ગોતે છે તું છેટે  છેટે. 
ઉભો છે તું બધાને દબાવી 
અંદર ઉતરી ને વિચારી જો. 
"હું"ને છોડી "તું "નક્કી થઇ લે. તું ઉભો છે ત્રિભેટે.
🌹જય ગુરુમહારાજ઼ 🌹.

dfd71b0ca7bbebc7cdf799ddf52fcd2d

Babubhai Punjabhai Dulera

રાવણ ને મારવો જ હોય તો 
કામ ક્રોધ લોભ મોહ માયા 
અભિમાન ને મારો. 
મનુવાદ, બ્રાહ્મણવાદ, ધર્મવાદ અને વર્ણવાદ ને મારો. 
રાવણ કાયમી રહેશે રાવણાઈ ને મારો. 
નમો બુદ્ધાય. 
🌹🌹🙏🌹🌹. રૂપ ને ઓળખો રાવણ મરશે અને સ્વરૂપ ને જાણો રાવણાઈ જશે. 
નમો બુદ્ધાય 🌹🙏🌹.

રૂપ ને ઓળખો રાવણ મરશે અને સ્વરૂપ ને જાણો રાવણાઈ જશે. નમો બુદ્ધાય 🌹🙏🌹.

dfd71b0ca7bbebc7cdf799ddf52fcd2d

Babubhai Punjabhai Dulera

આપણે આઝાદ છીએ? 
આઝાદી કેવી કોને? 
લોકશાહી એટલે શું? 
ઉપરના એક પણ પ્રશ્ર્ન નો જવાબ જવાબદારી પૂર્વક કોઈ પણ સરકારી મંત્રી, કર્મચારી કે IAS, IPS અધિકારી નહીં આપવા ચાહે અને આપે તો ગોળ ગોળ ઘુમાવશે કેમ? 
સરકાર ખુદ લોકશાહી કે બંધારણીય અધિકારો ને લાગુ કરવા માંગતી નથી તેથી હાલની દેશ ની સ્થિતિ ડામાડોળ છે. ગુનેગાર ને સરકાર છાવરે છે અને ફરિયાદી ને પૂછપરછ ના બહાને કસ્ટડી મા ધકેલવા પ્ર્યતનો થઇ રહ્યા છે. શું આમ બેટી બચાવો બેટી પઢાઓ સફળ બનશે? ભારતીય નારીઓ ને શું સાપ સૂંઘી ગયો છે? તમે બેટી નહોતા, તમારે બેટી નથી? 
ક્યા ગયા નિર્ભયા કાંડ વખતે દિલ્હી જામ કરવા વાળા અને સંસદ ને સમરાંગણ બનાવા વાળા એ BJP ના મહિલા હોદ્દેદારો જે અત્યારે મહિલા વિકાસ મંત્રાલય ચલાવે છે. કરી રહ્યા મહિલા વિકાસ તમારા જેવા દોગલા નેતાઓ જો શરમ હોય તો રાજીનામાં આપી મહિલા હોવાનો અહેસાસ કરાવો દેશ અને દેશ ની મહિલાઓને. તમને મહિલા કહેવા તો કેમ, તમે મહિલાની લાગણી કે માંગણી ને ન્યાય નથી અપાવી શકતા જે મુદ્દે તમે સત્તા હાંસલ કરી છે તેજ મુદ્દે તમે તમારા નેતાઓ ને બચાવા હવે ગૂંગા બની ગયા છો શું આ લોકશાહી કે આઝાદી છે તમારા શાસન મા જરા તમારા ઝમીર ને પૂછો. 
તમે અને તમારી સરકાર લોકશાહી અને આઝાદી ને હણી રહ્યા છો તે સુધારી લેશો એવી અપેક્ષા. 
🌹જય સંવિધાન 🌹. બંધારણીય આઝાદી અને સાચી લોકશાહી નુ નિર્માણ કરો. જય સંવિધાન.

બંધારણીય આઝાદી અને સાચી લોકશાહી નુ નિર્માણ કરો. જય સંવિધાન.

dfd71b0ca7bbebc7cdf799ddf52fcd2d

Babubhai Punjabhai Dulera

ज़िन्दगी का सफर જીવન એક નાવ છે 
બે છેડા સરખા રહે તો તાલ છે 
બેલેન્સ ગયું તો નાવ ડૂબે તેમજીવન પણ ડૂબે. 
પતિ પત્ની જીવન સાગર માં નાવડી રૂપ એકસમાન રહી બેલેન્સ રાખી જીવન જીવે તો સંસાર સાગર પાર ઉતારે.. 
સાગર ની ઊંડાઈ જેમ અમાપ છે તેમ જીવન સાગર પણ અમાપ ઊંડાઈ ધરાવે છે. સફળતા પૂર્વક જીવન નૈયા પાર કરવા માટે જો કોઈ સદગુરુ નું શરણ મળી જય તો સોનામાં સુગંધ ભળી જીવન સુવર્ણ મય બને. 
નમો બુદ્ધાય. 
🌹🌹🙏🌹🌹.

dfd71b0ca7bbebc7cdf799ddf52fcd2d

Babubhai Punjabhai Dulera

"સહનશીલતા"
હર કોઈ ને રાસ નથી આવતી 
"તાકાત"
બની રહે છે તેની જેને
રાસ આવી જાય 
મહાત્મા બુદ્ધ. 
🌹🌹🙏🌹🌹 સહનશીલ બનવું એ મહાન માણસ ની જીવન જીવવા નો રાહ ચીંદે છે.
નમો બુદ્ધાય. 🌹🌹🙏🌹🌹👋👋.

સહનશીલ બનવું એ મહાન માણસ ની જીવન જીવવા નો રાહ ચીંદે છે. નમો બુદ્ધાય. 🌹🌹🙏🌹🌹👋👋.

dfd71b0ca7bbebc7cdf799ddf52fcd2d

Babubhai Punjabhai Dulera

મદદ કરવા માટે દિલ કે ધન નહી પણ શુદ્ધ "મન "અને 
ઇન્સાનિયત જોઈએ નહી કે 
ઇન્સાન. 
નમો બુદ્ધાય 🌹🙏🌹
સદગુરુ દેવો નમઃ 
🌹🌹🙏🌹🌹 મન હી પૂજા મન હી ધૂપ. 
🌹🌹🙏🌹🌹.

મન હી પૂજા મન હી ધૂપ. 🌹🌹🙏🌹🌹.

loader
Home
Explore
Events
Notification
Profile