Nojoto: Largest Storytelling Platform
priyankahirani3246
  • 20Stories
  • 21Followers
  • 185Love
    358Views
  • Popular
  • Latest
  • Video
f024f9a52fd83e6fc4e5ebd8745cc457

Priyanka Hirani

White It was not necessary for you and me to be the same, our thinking matched and we became one even after being separated.

©Priyanka Hirani #women_equality_day  thoughts about love failure fake friendship quotes in hindi

#women_equality_day thoughts about love failure fake friendship quotes in hindi

f024f9a52fd83e6fc4e5ebd8745cc457

Priyanka Hirani

White ।। आप के लिए पूरे जहा को कदमों में ला शके है ,
आप ही तो  हमारा आरंभ और अंत हो भगवन ।।
।। ॐ।।

©Priyanka Hirani #Shiva
f024f9a52fd83e6fc4e5ebd8745cc457

Priyanka Hirani

White कभी आप हमे मिले आपको, अपना कहना चाहते हैं,
आपने दिए हुए जख्मको हम रूबरू करवाना चाहते हैं।

©Priyanka Hirani
  #Sad_Status
f024f9a52fd83e6fc4e5ebd8745cc457

Priyanka Hirani

White मिलना मुकद्दर में नहीं था,
वरना हम भी यू जीते।🫠

©Priyanka Hirani #love_shayari
f024f9a52fd83e6fc4e5ebd8745cc457

Priyanka Hirani

White अनकही ख़ामोशी जिंदगी के कही राज़ दफन करवा जाती हैं।

©Priyanka Hirani #love_shayari
f024f9a52fd83e6fc4e5ebd8745cc457

Priyanka Hirani

Year end 2023 आज मिला तौफ़ा कल नए साल में कुछ सिख दे जाएगा, जिंदगी तजुर्बेसे बनती हे वो नया साल देगा।

©Priyanka Hirani
  #YearEnd
f024f9a52fd83e6fc4e5ebd8745cc457

Priyanka Hirani

સમર્પણ ,લાગણી , વિશ્વાસ અને
જિંદગી નો અઢળક પ્રેમ એટલે તું♥️

©Priyanka Hirani
  #2023Recap
f024f9a52fd83e6fc4e5ebd8745cc457

Priyanka Hirani

કંઈ છૂટી રહ્યું છે, તો કોઈ રોકી રહ્યું છે,
આ સમયનું પાનું છે કે ફરી ઉથલી રહ્યું છે.

©Priyanka Hirani
  #ballet
f024f9a52fd83e6fc4e5ebd8745cc457

Priyanka Hirani

dear 2023

ये साल भी गुजर गया और आने वाला साल भी,
लेकिन हमारा सिलसिला ऐसा ही रहेगा तुम हाथ
 पकड़ना मै साथ चलता रहूंगा।

©Priyanka Hirani
  #Dostiforever
f024f9a52fd83e6fc4e5ebd8745cc457

Priyanka Hirani

તું ખોટો પડ્યો


એ પેલા માણસને હું કફનમાં લપેટાયેલો જોયો
જીવતા તો ઠીક પણ મારતા રંગ બદલતો જોયો

એજ રંગમાં હજારો કાળી કરતૂતો કરતો જોયો
નીજી સ્વાર્થે કેટલીએ જિંદગી ઉજાડતો મે જોયો

બધું જુટવી લેવાની કરતુતોમાં ખુદનો જીવ ભયો
રોજ પરિવાર માટે કમાતો આજ તો લુખ્ખો માર્યો

તારા જવાથી કેટલી જિંદગીને હાશકારો ભયો
ને કેટલાયના પેટના પાણી કકડતાએ મે જોયા

કોઈની આયું તો કોઈનો હાશકારોના ગુટ જોયો
હાય લાગે જિંદગીની તું કેટલાય માટે ખોટો પડ્યો.

©Priyanka Hirani
  માણસ તું ખોટો પડ્યો

માણસ તું ખોટો પડ્યો #કવિતા

loader
Home
Explore
Events
Notification
Profile