Nojoto: Largest Storytelling Platform
dhingali4942
  • 252Stories
  • 1.4KFollowers
  • 4.9KLove
    690Views

Dhingali❤

My world through my Words... Beginner in the field of Words❤.... Follow My Instra page:---https://instagram.com/vichar_varnan?igshid=3qbyhyhzpdtq

  • Popular
  • Latest
  • Video
fa58f85e7e1fb32ce050d701b84187ec

Dhingali❤

આ તો ખાલી રીવાજ થઈ ગયો છે "કેમ છો" પૂછવાનો..!
બાકી પૂછનારા પણ કયાં "મજામાં" હોય છે..!!
fa58f85e7e1fb32ce050d701b84187ec

Dhingali❤

આદરણીય માતા-પિતા, 
પરીક્ષાઓનો સમય શરૂ થવા જઈ રહ્યો છે,
એ હજી પૂરી થશે ને,
તમે તમારા બાળકના પરિણામને લઈને ચિંતિત થશો, 
પણ કૃપા કરીને યાદ રાખો, 
એ બધા વિદ્યાર્થીઓ જે પરીક્ષામાં સામેલ થઈ રહ્યા છે તેમની જ વચ્ચે... 
અનેક કલાકાર પણ છે, 
જે ગણિતના દાખલા ભલે નહિ ઉકેલી શકે,
પણ જીવન જીવવાના કોયડા જરૂરથી ઉકેલી શકશે....
જેમને ઈતિહાસ કે અંગ્રેજી સાહિત્યમાં 
થોડી મુશ્કેલી અનુભવાતી હશે, 
પણ તેઓ  જ આગળ જઈને ઈતિહાસ બદલી નાખશે... 
જો તમારુ બાળક મેરિટ અંક પ્રાપ્ત કરે છે 
તો એ બહુ સારી વાત છે. 
પણ જો તે એવુ નથી કરી શકતુ તો, 
તેનાથી મહેરબાની કરીને તેનો આત્મવિશ્વાસ ન તોડો..
તેને બતાવો કે બધુ જ ઠીક છે, 
અને આ તો ફક્ત પરીક્ષા જ છે.... 
તે જીવનમાં તેનાથી પણ વધુ 
મોટી વસ્તુઓને કરવા માટે બન્યો છે 
આ વાતથી કોઈ ફરક નથી પડતો કે 
તેણે કેટલો સ્કોર કર્યો છે 
તેને પ્રેમ આપો 
મહેરબાની કરીને આવુ કરીને જુઓ,
તમે જોશો કે તમારુ બાળક 
દુનિયા જીતવામાં સક્ષમ છે 

એક પરીક્ષા કે એક 90% ની માર્કશીટ 
તમારા બાળકની કાબેલિયતનો માપદંડ નથી.... 

vichar_varnan ❤️ #એક_લેખકની_માતા_પિતાને_અરજી✍️

#એક_લેખકની_માતા_પિતાને_અરજી✍️ #Quote

fa58f85e7e1fb32ce050d701b84187ec

Dhingali❤

પ્રેમી ચાહત એ હદે ના વધવી જોઈએ કે, 
તમે પ્રેમી ઓછા અને ગુલામ વધુ લાગો .....
સમજણ હોય ત્યાં પ્રેમ પ્રજ્વલિત થઈને રહે છે,
જીદ હોય ત્યાં પ્રેમને નામે ગુલામી જન્મ લે છે .....
vichar_varnan❤️

fa58f85e7e1fb32ce050d701b84187ec

Dhingali❤

પ્રેમની રજૂઆત કરવામાં વાર ના કરશો,
જો નિભાવી ના શકો તો શરૂઆત ના કરશો,
જેને આદત નથી તમારા વિના રહેવાની,
તેની સાથે ક્યારેય જુદાઈની વાત ના કરશો……. પ્રેમ તો એક જુગારની રમત છે સાહેબ,
જેની લાગણી સાચી હોય એની હાર પાક્કી !!

પ્રેમ તો એક જુગારની રમત છે સાહેબ, જેની લાગણી સાચી હોય એની હાર પાક્કી !! #Quote

fa58f85e7e1fb32ce050d701b84187ec

Dhingali❤

તું જ મારો અંત અને તું જ મારી શરૂઆત,
બસ આનાથી વધારે શું કરું મારા પ્રેમની રજૂઆત !! #LoveAajKal
fa58f85e7e1fb32ce050d701b84187ec

Dhingali❤

હક્ક થી વાત થઈ શકતી હતી ત્યાં please આવી ગયું છે,
અને આ શું ??? સાચા સબંધો માં પણ sorry હોય છે...
ખબર જ નથી પડતી કે ફરજમાં thanks ક્યાંથી ????
માત્ર ને માત્ર બધા ને જેન્ટલમેન જ દેખાવું
છે, અને અંગ્રેજીમાં જ માસ્ટર થવું છે.
પણ શું એના માટે માતૃભાષાનો ભોગ લેવો જરૂરી છે?
મારે માત્ર એટલું જ જાણવું છે…
મોટા ને પણ કહેવાનું YOU, અને નાના માટે
પણ YOU ???
તો તો શું મોટાઈ છે આ ભાષાની ????
અરે આની કરતા તો સારી છે માતૃભાષા ગુજરાતી
સાંભળતા જ હૃદય મોજમાં આવી જાય છે....
જ્યાં માન અને સન્માન નો ભેદ તો દેખાય છે,
જ્યાં હૃદય થી આવકાર મળે છે અને,
છુટા પડતી વખતે આવજોનો આવકાર મળે
છે....

મને ગર્વ છે કે હું ગુજરાતી છું.!!
“વિશ્વ માતૃભાષા દિવસ” દરેક ગુજરાતી, આપણી માતૃભાષા ગુજરાતી પ્રત્યે ગૌરવની લાગણી અનુભવે એવી અંતરની અભિલાષા સહ હું નેત્રા સુરતી.....

દરેક ગુજરાતી, આપણી માતૃભાષા ગુજરાતી પ્રત્યે ગૌરવની લાગણી અનુભવે એવી અંતરની અભિલાષા સહ હું નેત્રા સુરતી..... #poem

fa58f85e7e1fb32ce050d701b84187ec

Dhingali❤

"તું મારા વિશે વિચારે છે એ મને ગમે છે, 
કંઈક એવી અનુભૂતિ થતી રહે છે જે મને જ નથી સમજાતી, 
કંઈક એવો અહેસાસ થાય છે જેનુ વર્ણન થઈ શકતું નથી, કોઈ આટલું સુંદર કેવી રીતે હોય શકે? 
આટલું સુંદર જે તને જોએ તો બસ  જોયા જ કરે..." #dadicated_to_someone😍

dadicated_to_someone😍 #Quote

fa58f85e7e1fb32ce050d701b84187ec

Dhingali❤

મિત્રતા....... 
બે હૃદયને જોડતું એવું મેઘધનુષ છે,
જે આ સાત રંગોની પરસ્પર વહેંચણી કરે છે....
પ્રેમ, ઉદાસી, આનંદ, સત્ય, વિશ્વાસ, ગુપ્તતા અને આદર....!!! #जिंदगी लंबी है #दोस्त बनाते रहो 
#दिल मिले न मिले..... 
#हाथ जरूर मिलाते रहो....

#जिंदगी लंबी है #दोस्त बनाते रहो #दिल मिले न मिले..... #हाथ जरूर मिलाते रहो....

fa58f85e7e1fb32ce050d701b84187ec

Dhingali❤

मेरा वतन 🇮🇳के लिए मिटने का वो जुनून💪🏽 ही कुछ☝🏽 और है, 
तिरंगे 🇮🇳 में लिपट ✈जाने का वो☝#सुकून ही कुछ और है ,
यूं तो बहता रहता है खून मोहब्बत के नाम☝🏽 पर ,
पर मेरे वतन 🇮🇳 के लिए बहने ⚔ वाला वो खून❤ ही कुछ☝🏽 और है !!!
#Proud_Be_Indian 🇮🇳 #Proud_Be_INDIAN
fa58f85e7e1fb32ce050d701b84187ec

Dhingali❤

 #Feel_my_silence, 
#read_my_eyes😭

#Feel_my_silence, read_my_eyes😭 #nojotophoto

loader
Home
Explore
Events
Notification
Profile