Find the Latest Status about appy raja from top creators only on Nojoto App. Also find trending photos & videos about, appy raja.
Lavish Rathore
hmko mita ske ye jmane me dm nhi hum jmane se hai jmana hum se nhi mr. Appy Mr. appy
Mr. appy
read moreHaleema Ali
बेटी बच जाएगी,,, बेटी पढ़ भी जाएगी,,, लेकिन नहीं बदलेगी तो यह पान वाली आकृती,,, और इज़हार-ए-मोहब्बत के लिए #लाल गुलाब,,, Hppy Rose Day A cheapest & Attrctv Thng 4 showing Love.... Haleema✍ #gif #Appy #wala #गुलाब #दिवस
Haleema Ali
4 ur b'day prsnt i purchazed a shawl of खादी,,, & Rejoiceful B'Day Mah Dear दादी,,! Haleema✍ #Appy #Wala #B'day #जन्मदिन #मुबारक
Haleema Ali
Just Kidzzz👶 R Lyk D Rain⛈ who Don't Care About Caste system... Religious.... & Fall 4 Evry1,,🌈 Appy Children's Day,,,,, Haleema✍ True Emotion #Appy#Kdzz#Day
Bhavika patel
મિત્રતાની વાત. એક મસ્ત મજાનો અહેસાસ છે તું, મારી બધી યાદગીરીનો પ્રવાસ છે તું, આનંદ કે ગમગીનીનો વહેવાર છે તું, મારા માટે મૈત્રીનો ઉજાસ છે તું. દુનિયા તને પાગલ કહે, કોઈ ફરક નથી મને, એક સાચા મિત્રના મળ્યાનો વિશ્વાસ છે તું. બિન્દાસ છે, બેકાર છે, લાજવાબ છે તું, મારા માટે મારા જીવનનો ખિતાબ છે તું, તારી વાતે મારા સ્વપ્નને સાથે જોનાર છે તું, મારા મનને એક સામટુ સમજાવનાર છે તું, ખોટ નથી કોઈ દિવસ મને શેનીય અહીંયા, બસ ક્યારેક દિલથી યાદ આવનાર છે તું. લખ્યા કરું તને તો કદી ન ખૂટનાર છે તું, આપણી મૈત્રી ની માત્રાને લખનાર છે તું, ક્યારેક મારાથી દૂર તો ક્યારેક સંગાથ છે તું, તોય હંમેશા મારી એક પરવરદિગાર છે તું. હજુ આમાં મળતાં શબ્દો અઢળક શબ્દોની ઘટમાળ છે તું. શબ્દોમાં શબ્દો ભેળવી પ્રતિભા મેળવનાર છે તું. To Dear BOB😇 -માહિર #friendship #linesbyme #freewriting #hobbyislove #Yaari Appy Akbari
#Friendship #linesbyme #freewriting #hobbyislove #Yaari Appy Akbari
read more